________________ ક્ષેત્ર દિશા પ્રમાણે જંબુદ્વીપની ગતીનું વિજય દ્વાર પૂર્વમાં છે, વૈજયંત દ્વાર દક્ષિણમાં છે, જયંત દ્વારા પશ્ચિમમાં છે, અપરાજિત દ્વાર ઉત્તરમાં છે. તાપ જ દિશા મુજબ સતત સૂર્ય-ચંદ્રનો ઉદય-અસ્ત થાય છે એજ સૂચવે છે કે સૂર્ય સમુદ્રમાં અસ્ત પામી બીજા દિવસે ઉગે છે તે વાત મિથ્યા છે. દૃષ્ટિની મર્યાદાને લીધે આકાશ સૂર્ય, ચંદ્ર વગેરે નીચે ઉતરતા કે ઉપર ચઢતા દેખાય છે, વાસ્તવમાં બધુ આપણાથી ઘણું ઊંચે છે અને સૂર્ય-ચંદ્ર સતત ગોળ ગોળ ફરે છે. આકૃતિ : 6 અલગ અલગ દૂરાઇ ઉપર રહેલી વસ્તુઓનો આંખ સાથે રચાતો ખૂણો. વસ્તુ માથા E વસ્તુ પર નજર રેખા - [X વ્યક્તિ જમીન સમક્ષિતિજ રેખા A વસ્તુ = 4 કાટખૂણો B વસ્તુ = 5 ઘટતો કાટખૂણો. c વસ્તુ = > ઘટતો કાટખૂણો D વસ્તુ = ઘટતો કાટખૂણો E વસ્તુ = > ઘટતો કાટખૂણો. આપણી દૃષ્ટિની એક મર્યાદા છે. આપણે માથા ઉપરની ઊંચે રહેલી કોઇ વસ્તુ જોઇએ ત્યારે આપણી નજર રેખા જમીન સાથે (સમક્ષિતિજ રેખા સાથે) 90ગ્નો કાટખૂણો બનાવે છે. પણ જેમ જેમ વધુને વધુ દૂરની વસ્તુ આપણે જોઇએ તેમ આપણી નજર રેખાનો જમીન સાથેનો ખૂણો નાનો અને નાનો બનતો જાય છે, આને કારણે અતિદૂરની વસ્તુ સાથે આપણી આંખને જોડતી નજર રેખા જમીન સાથે ખૂબ નાનો ખૂણો બનાવે. તેથી વચમાં કોઇ ળ