________________ po 50 Gori કે 1. અચર જ્યોતિશ્ચક 2 3 (અઢી દ્વીપની) બહાર એટલે કે પુષ્કરાઈ દ્વીપ પછી રહેલા માનુષોત્તર પર્વતથી માંડી સ્વયંભૂરમણ સમુદ્રના અંત સુધી એટલે કે રાજલોકની પૂર્ણાહૂતિ થાય અને અલકાકાશ શરૂ થાય ત્યાં સુધીમાં ઉત્તરોત્તર દ્વિગુણદ્વિગુણ માપના વલયાકારે અસંખ્ય દ્વીપ-સમુદ્ર રહેલા છે અને તે અસંખ્ય દીપસમુદ્રમાં અસંખ્ય ચંદ્ર-સૂર્યના વિમાનો રહેલા છે. તથાસ્વભાવથી તેઓ કાયમ માટે સ્થિર જ હોય છે. આને અચર જ્યોતિશ્ચક્ર કહે છે. મેરૂ પર્વતથી બધી બીજુ 1121 યો. છોડીને ચર જ્યોતિશ્ચક્ર શરૂ થાય છે તે માનુષોત્તર પર્વત સુધી હોય છે. ત્યાર બાદ અચર જ્યોતિશ્ચક્ર છે અને તે અલોકથી 1111 યો. અંતર રાખીને રહેલા છે. ( ચર તથા અચર જ્યોતિષચક્ર આકૃતિ: 1 1121 ચો. { _ 1 0 1111 ચો. મેરુ ચર જ્યોતિષચક્ર અચર જ્યોતિષચક્ર અલોકા. કાશ માનુષોત્તરપર્વતા એક યોજનના પ્રમાણાંગુલ મુજબ 61 ભાગ કરી તેમાંથી અમુક ભાગ લેતા ચંદ્ર આદિના અચર વિમાનોનું માપ આવે છે. એટલે કે, * પુષ્પવરાર્ધ તિ અપનામ: