________________ લંબાઇ પહોળાઇ ઊંચાઇ યો. 24 યો. های میان امواج ગ્રહ જ યો. 4 યો. 1 ગાઉ 3 ગાઉ ગાઉ 1 ગાઉ 3 ગાઉ 14 ગાઉ નક્ષત્ર 3 ગાઉ |ગાઉ તારા | ગાઉ આ બધાજ વિમાનો એક સ્થાને અવસ્થિત હોય છે, માટે * જ્યાં સૂર્ય હોય ત્યાં...હંમેશા દિવસ જ હોય, જ્યાં ચંદ્ર હોય ત્યાં હંમેશા રાત જ હોય છે. વળી, સૂર્ય-ચંદ્ર અત્યંત ઉષ્ણ કે અતિશત ન હોય. * અર્ધકોઠાના ફળના આકારવાળા બધાજ વિમાનો હોય છે. તુ માટે નીચેથી આપણને ગોળ લાગે છે. વિમાનોની ઉપર કિલ્લો-નગર જેવી વ્યવસ્થા હોય છે અને તેમાં ઉત્પન્ન થયેલા જ્યોતિષ નિકાયના દેવો પોત-પોતાના પૂર્વકૃત પુણ્યોને ભોગવે છે. ચર વિમાનના દેવોની ઊંચાઇ-આયુષ્ય મુજબ જ આ અચર વિમાનોને દેવોની ઊંચાઇ-આયુષ્ય હોય છે. 28 નક્ષત્રો હોવા છતાં અહીં (અઢી દ્વીપની બહાર) કાયમ માટે બધા ચંદ્રો અભિજીતુ નક્ષત્રના યોગથી યુક્ત હોય છે, બધાજ સૂર્યો પુષ્ય નક્ષત્રના યોગથી યુક્ત હોય છે. | * સ્થિર ચંદ્ર-સૂર્યની પંક્તિ બાબત ઘણા મતો છે, તે સંગ્રહણીવૃત્તિ વગેરેમાંથી જાણી લેવા.