________________ 86) જે નક્ષત્રો જે મંડલમાં કહ્યાં છે તે હંમેશા ત્યાંજ રહી ચંદ્રાદિના ભોગ્ય બની या२ यरे छ. अभिइस्स चंदजोगो, सत्तट्ठीखंडिओ अहोरत्तो / ते हुति नव मुहुत्ता, सत्तावीसं कलाओ अ ||87 / / सयभिसया भरणीओ, अद्दा अस्सेस साइ जिट्ठा य / एए छन्नक्खत्ता, पन्नरसमुहत्तसंजोगा ||88 / / तिन्नेव उत्तराई, पुणवसू रोहिणी विसाहा य / एए छन्नक्खत्ता, पणयालमुहत्तसंजोगा ||89 / / अवसेसा नक्खत्ता, पन्नरस हवंति तीसइ मुहुत्ता / चंदम्मि एस जोगो, णक्खत्ताणं मुणेयचो / / 90 / / 87-90) અભિજીત સાથે ચંદ્રનો યોગ છે. અહોરાત્ર પ્રમાણ એટલે તે ૯મુ. 27 4 // प्रभाए। थाय. शतभिषा, म२४ी, माद्रा, भाषा, स्वाति, ज्येष्ठ। આ ૬નો યોગ ૧૫મુ. નો થાય, ત્રણેય ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ 6 નક્ષત્રોનો યોગ 45 મુ. નો થાય, અને બાકીના 15 નક્ષત્રોનો 30 મુ. નો યોગ થાય, આ પ્રકારે ચંદ્ર સાથેનો નક્ષત્રોનો યોગ જાણવ. सवमंतर अभिई, मूलं पुण सव्वबाहिरे होई / सव्वोवरिं तु साई, भरणी सबस्स हिहिम्मि ||91 / / 91) (આમાં) સર્વથી અત્યંતરમાં અભિજીત, સર્વથી બહાર મૂળ, સર્વથી ઉપર સ્વાતિ અને સર્વથી નીચે ભરણી રહેલું છે. रिक्खाण व ताराण वि, मंडलगाइं अवडिया सया / णेअब्वाइं णवरं संपइ अपसिद्धसंखाइं // 92 / / 92) નક્ષત્રો તથા તારાના મંડલો હંમેશા અવસ્થિત (સ્થિર) જ જાણવા, વર્તમાનમાં તેની સંખ્યા અપ્રસિદ્ધ છે. समभूतला उ अट्ठहिं, दसूणजोअणसएहिं आरब्भ | उवरि दसुत्तरजोअण, सयम्मि चिट्ठन्ति जोइसिया ||93 / / 93) સમભૂતલાથી 800 ચો.માં 10 યો. ન્યૂન = 790 યો. થી માંડીને 110 ગ્યો. ઉપર સુધી જ્યોતિષવિમાનો હંમેશા રહેલા છે.