________________ कक्काइमिआइसु छसु, रासीसुं दाहिणुत्तरा कमसो / मासेण हुंति ससिणो, सूरा संवच्छरेण पुणो ||79 / / 79) કર્ક તથા મૃગથી (મકર) પ્રારંભ થતી 6-6 રાશિઓમાં ક્રમશઃ ચંદ્ર 1 ( મહિને, સૂર્ય 1 વર્ષે દક્ષિણ-ઉત્તર અયનો પૂર્ણ કરે છે. अढेव मंडलाइं, णक्खत्ताणं जिणेहिं भणिआइं / दो मंडलाइं दीवे, मंडलछक्कं च लवणम्मि / 80|| 80) ४िनेश्वर (मरावती नक्षत्रन 8 त्या छ, (तमi) 2 ४५दी५मां૬ લવણ સમુદ્રમાં આવે છે. अभिइ सवण धणिट्ठा, सयभिस पुबुत्तरा य भद्दवया / रेवइ अस्सिणि भरणी, पुब्बुत्तरफग्गुणीओ अ ||81 / / तह साई बारसमा, अभंतरए उ मंडले ससिणो / तइए पुणव्वसु मघा, छढे पुण कत्तिआ एक्का ||82 / / रोहिणि चित्ता सत्तमि, विसाहिया होइ अट्ठमे एगा | दसमे पुण अणुराहा, एगारसमे पुणो जेट्ठा ||83 / / मिगसिर अद्दा पुस्सो, अस्सेसा तह य हत्थमूलाणि | पुवुत्तरसड्ढाओ, इमाणि अड हुंति पनरसमे ||84|| 81-84) ममित, श्र१९l, धनिष्ठा, शतभिषा, पूर्व-उत्त२(भाद्र 568, २५ती, અશ્વિની, ભરણી, પૂર્વ-ઉત્તર ફાલ્ગની તથા સ્વાતિ આ 12 ચંદ્રના સર્વ અત્યંતર મંડલમાં રહેલા છે, ૩જા ચંદ્ર મંડલમાં પુનર્વસુ તથા મઘા, છઠ્ઠામાં કૃત્તિકા એકજ, રોહિણી તથા ચિત્રા સાતમાં, વિશાખા આઠમામાં એકજ, અનુરાધા દશમામાં, જ્યેષ્ઠી અગિયારમામાં તથા મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂળ, પૂર્વ-ઉત્તરાષાઢા આ આઠ પંદરમાં મંડલમાં છે. सेसेसु मंडलेसुं, सत्तसु ससिणो न हुंति रिक्खाणि / __ अट्ठसु हवंति ताणं, अहेव य मंडलाणि तओ / / 85 / / 85) ચંદ્રના શેષ મંડલોમાં નક્ષત્ર હોતા નથી-૮ મંડલમાં જ હોય છે માટે નક્ષત્રોના 8 જ મંડલો કહ્યા છે. रिक्खाणि मंडले जाणि जम्मि वुत्ताणि ताणि तत्थेव / / निच्चं चरंति चंदाईणं भोगं तह उ बिंति / / 86 / /