________________ 72) ત્યાર પછીની સુદ-૧, સુદ-૨ વગેરે દિવસોમાં ચંદ્ર-સૂર્યથી 1-1 મુહૂર્ત પાછળ પડે છે અને બન્નેના નક્ષત્ર-રાશિ વગેરેમાં ફેરફાર થાય છે. राहू वि अ पइदिअहं, ससिणो इक्किक्कभागमुज्झइ अ | इअ चंदो बीआइअदिणेसु, पयडो हवइ तम्हा ||73 / / 73) રાહુ પણ (આ બાજુ) પ્રત્યેક દિવસે ચંદ્રના 1-1 ભાગને મુક્ત કરે છે, તેથી બીજ વગેરેના દિવસથી ચંદ્ર પણ પ્રગટ થવાનું શરૂ થાય છે. सयलो वि ससी दिसइ, राहुविमुक्को अ पुण्णिमादिअहे / सूरत्यमणे उदओ, पुवे पुबुत्तजुत्तीए ||74 / / 74) રાહુથી મુક્ત બનેલો ચંદ્ર પૂનમના દિવસે સંપૂર્ણપણે પ્રગટ થાય છે અને પૂર્વોક્ત યુક્તિથી (1) પાછળ પડવાથી સૂર્યના અસ્તે પૂર્વમાં ઉદય પામે છે. ससिसूरामिह पुण्णिमि, हुंति उ रासीण उभयसत्तमगे / बहुलपडिवयनिसाए, गए मुहुत्ते हवइ उदओ ||75 / / 75) ચંદ્ર-સૂર્ય પૂનમના દિવસે એકબીજાથી 7 મી રાશિમાં હોય છે, કૃષ્ણપક્ષની પ્રથમ રાત્રિમાં મુહૂર્ત (સૂર્યાસ્ત થયાના) પછી ચંદ્રનો ઉદય થાય છે. एवं मुहत्तवुड्डी, भागं चावरइ पइदिणं राहू / तेण अमावस्साए, होइ तहा जं पुरा वुत्तं / / 76 / / 76) આ પ્રકારે બન્ને વચ્ચેનું અંતર) મુહૂર્ત વૃદ્ધિ થવાથી અને (સાથે-સાથે) પ્રતિદિન રાહુ એક-એક ભાગને આવરે છે, તેથી પૂર્વોક્ત પ્રકારે અમાવાસે તે મુજબ (બન્નેનો સાથે ઉદય) બને છે. __ ससिसूराणं गहणं, सडतिवरिसाडयालवरिसेहिं / उक्कोसओ कमेणं, जहन्नओ मासछक्केणं / / 77 / / 77) ચંદ્ર-સૂર્યનું ગ્રહણ ઉત્કૃષ્ટથી 3 વર્ષ તથા 48 વરસે થાય છે જઘન્યથી (તે બન્ને) 6 મહિને થાય છે. ससिणो वा रविणो वा, जइआ गहणं तु होइ एगस्स | तइआ तं सव्वेसिं, ताणं ने मणुअलोए ||78 / / OL 78) સૂર્ય કે ચંદ્રનું એકનું જ્યારે ગ્રહણ થાય છે ત્યારે મનુષ્યલોકના બધાજ સૂર્ય | કે ચંદ્રનું ગ્રહણ થાય છે. ST00