________________ केण वड्वइ चंदो, परिहाणी होइ केण चंदस्स / केण सिअकिण्हपक्खा, दिणे अ रत्तिम्मि केणुदओ ||66 / / 66) ક્યા પ્રકારથી ચંદ્ર વૃદ્ધિ પામે છે ? ક્યા કારણે ચંદ્રની હાનિ થાય છે ? ક્યા કારણથી શુક્લ-કૃષ્ણપક્ષ થાય છે ? ક્યા કારણથી (ક્યારેક) દિવસના તો ક્યારેક રાત્રિના ચંદ્રનો ઉદય થાય છે ? किण्हं राहुविमाणं, निच्चं चंदेण होइ अविरहि / चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्स तं चरइ / / 67 / / 67) કૃષ્ણ એવું રાહુનું વિમાન હંમેશા ચંદ્રની નીચે-માત્ર 4 અંગુલ દૂર રહી ભ્રમણ કરે છે. बावडिं बावडिं, दिवसे दिवसे उ सुक्कपक्खस्स | जं परिवड्वइ चंदो, खवेइ तं चेव कालेण ||68 / / 68) શુક્લપક્ષના દિવસે દિવસે 62-62 કળા જેટલો ચંદ્ર વૃદ્ધિ પામે છે અને તેટલા જ કાળે (15 દિવસે) તે જ પ્રમાણે ક્ષય પામે છે. सोलसभागे काऊण उडुवई हायएत्थ पन्नरसं | तत्तियमित्ते भागे, पुणो वि परिवड्ढए जोण्ह ||69 / / 69) 16 ભાગ કરી ક્રમશ: એક પંદરમો ભાગ ચંદ્ર રોજ આવરાય છે અને તેટલા જ સમયમાં ચંદ્રની પ્રભા તે પ્રમાણે વૃદ્ધિને પામે છે. एवं वड्डइ चंदो, परिहाणी होइ एवं चंदस्स | कालो वा जोण्हावा, तेणणभावेण चंदस्स ||70|| 70) આ પ્રકારે ચંદ્રની વૃદ્ધિ થાય છે-ચંદ્રની પરિહાનિ થાય છે તથા કૃષ્ણ પક્ષશુકલ પક્ષ થાય છે. सूरेण समं उदओ, चंदस्स अमावसीदिणे होइ / तेसिं मंडलमिक्कं, रासी रिक्खं तहिक्कं च ||71 / / 71) અમાવસ્યાના દિવસે ચંદ્રનો ઉદય સૂર્યની સાથે જ થાય છે, તે દિવસે તે पन्नेन। (सूर्य-यंद्रना) मंडल, राशि तथा नक्षत्र समान होय छे. तत्तो पडिवयबीआइदिणेसु रिक्खाइभेअमावहइ / इक्किक्कमुहुत्तेण य, सूरा पिट्टे पडइ चंदो ||72 / /