________________ साहिअपणसहसतिहुत्तराई, ससिणो मुहत्तगइ मज्झे / 2 बावन्नहिआ सा बहि, पइमंडल पउणचउवुड्ढी ||20|| 20) સર્વ અત્યંતર મંડલમાં પ્રતિમુહૂર્ત ચંદ્રની ગતિ 2073 યોજનની છે, પ્રત્યેક મંડલે કંઇકજૂન 4 યોજનની વૃદ્ધિ ગતિ દ્વારા અંતિમ મંડલની ગતિમાં કુલ પર યોજનની વૃદ્ધિ (5125 યો.) થાય છે. मज्झि दुवन्निगवन्ना, सया य चउवन्नसंजुआ बाहिं / सूरस्स व अट्ठारस, सट्ठीभागाणमिह वुड्ढी / / 21 / / 21) સર્વ અત્યંતર મંડલમાં પ્રતિમુહૂર્તે સૂર્યની ગતિ પર૫૧ યજનની છે, પ્રત્યેક મંડલે કે યોજનની વૃદ્ધિગતિ દ્વારા અંતિમમંડલની ગતિમાં કુલ 54 यो४ननी वृद्धि (5305 यो.) थाय छे. पणसहसदुसयसाहिअ, पण्णट्ठी जोअणाण मज्झि गई / चउपन्नहिआ सा बहिमंडलए होइ रिक्खाणं ||22|| 22) સર્વ અત્યંતર મંડલમાં પ્રતિમુહૂર્ત નક્ષત્રોની ગતિ પર૬૫ યોજનની છે અને 54 યોજનની વૃદ્ધિ દ્વારા અંતિમ મંડલની (5319 ચો.) ગતિ હોય છે. बावट्टि पुण्णरुवा, तेवीसं अंसगा य बोधव्वा / दो चेव इक्कवीसा, छेओ पुण तेसिं बोधब्बो ||23 / / 23) ચંદ્રનો પોત પોતાના 1 મંડલમાં ભ્રમણકાળ 62 33 મુર્તનો છે. एएण य भइअब्बो, मंडलरासी हविज्ज जं लद्धं / सा सोममुहत्तगई, तहिं तहिं मंडले निअमा ||24 / / 24) જે-તે ચંદ્રમંડલની રાશિને (પરિધિને) 62 મુ. વડે ભાગતા આવતી રાશિ તે-તે મંડલમાં ચંદ્રની મુહૂર્ત ગતિ જાણવી. मंडलपरिरयरासी, सट्ठी भइअम्मि होइ जं लद्धं / सा सूरमुहत्तगई, तहिं तहिं मंडले निअमा / / 25 / / 25) તે જ રીતે 60 મુહૂર્ત વડે જે-તે મંડલની પરિધિને ભાગતા આવતી રાશિને જે-તે મંડલમાં સૂર્યની મુહૂર્તગતિ જાણવી. एगूणसट्ठिरुवा, सत्तहिं अहिगा उ तिन्नि अंससया / तिन्नेव य सत्तट्ठा, छेओ पुण तेसि बोधवो ||26 / /