________________ આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ સંસ્કૃત ભાષા શીખીને શાસ્ત્રોનું અવગાહન કરે એ જ શુભેચ્છા. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) તારાચંદ અંબાલાલ શાહ (2) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (3) પુંડરીક અંબાલાલ શાહ (4) મુકેશ બંસીલાલ શાહ (5) ઉપેન્દ્ર તારાચંદ શાહ