________________ 2 24 વિભક્તિ તપુરુષ સમાસ અહીં વર્તા, મખ્રણ, મનપાવ: વગેરે સમાસો ન થાય. અપવાદમાં અપવાદ - યોગ, પૂના, પરિવાર, પરિવેષ, નાપ, અધ્યાપક, હોતુ, મર્ વગેરે શબ્દોની સાથે આ સમાસ થાય છે. દા.ત. તેવી પૂન: = દેવપૂન: દેવને પૂજનાર. મુવ: મર્તા = પૂમર્તા પૃથ્વીનો માલિક-રાજા . (ર) કૃદન્તના કર્મને છઠ્ઠી વિભક્તિ અને કર્તાને ત્રીજી વિભક્તિ લાગી હોય તો છઠ્ઠી વિભક્તિવાળા નામનો કૃદન્ત સાથે આ સમાસ ન થાય. દા.ત. નાચ નવાં દ્રોદઃ મોપેના અહીં જોવોઃ સમાસ ન થાય. આશ્ચર્ય છે, જે ગોવાળ નથી તેના વડે ગાયોને દોહવાનું થાય છે. (3) નિર્ધારણ ષષ્ઠી વિભક્તિવાળા શબ્દનો આ સમાસ ન થાય. સંખ્યાપૂરક નામની સાથે આ સમાસ ન થાય. ભાગ બતાવતા દ્વિતીય, તૃતીય, વાર્થ. તુર્ય, તુરીય સાથે સમાસ થાય. ગુણના પટાભેદરૂપ કોઈપણ લૌકિક ગુણવાચી શબ્દ સાથે આ સમાસ ન થાય. દા.ત. - દિન: શ્રેષ્ઠ: / મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. પુરુષનાં ૩ત્તમ / પુરુષોમાં ઉત્તમ. સતામ્ પB: I સર્જનોમાં છઠ્ઠો. ટસ્થ શુન્નતા | કપડાની સફેદાઈ. આ બધામાં સમાસ ન થાય. મોસ્ટ ક્રિતીયમ્ = મોદિતીયમ્ I લાડવાનો બીજો ભાગ. (4) છઠ્ઠી વિભક્તિવાળા અવયવીવાચક શબ્દોનો પૂર્વ, અપર, ઉત્તર, અધર, ગઈ, મધ્ય, સાય વગેરે અવયવવાચક શબ્દોની સાથે આ સમાસ થાય છે. સમાસમાં અવયવવાચક શબ્દ પહેલા મુકાય. દા.ત. પૂર્વ વાયસ્થ = પૂર્વાય: I કાયાનો આગલો ભાગ. ઉપપ્રત્યા: અર્ધમ્ = 1ઈપિપ્પત્તી | પીપરનો અડધો ભાગ. વરમં રાત્રે = વરમરાત્ર: રાત્રીનો છેલ્લો ભાગ.