________________ ચૌદ ગુણસ્થાનકે બંધ 53 આઠમું ગુણસ્થાનક બંધાતી પ્રકૃતિઓ | બંધવિચ્છેદ, અબંધ વગેરે | સાતમું | પ૯/૫૮૧ | આહારક ર નો બંધ વધે. આઠમું 582 નિદ્રા રનો બંધવિચ્છેદ. (પહેલો ભાગ) દેવ 2, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયો(બીજા ગતિ, ત્રસ 9, વૈક્રિય 2, આહારક 2, ભાગથી તૈજસ, કાર્મણ, પહેલું સંસ્થાન, નિર્માણ, છઠ્ઠો જિનનામ, વર્ણાદિ 4, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ = 30 નો બંધવિચ્છેદ, આઠમું 26 હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા = 4 નો (સાતમો બંધવિચ્છેદ. ભાગ) ભાગ). નવમું 22 દસમું | | 17 સંજવલન 4, પુરુષવેદ = 5 નો બંધવિચ્છેદ. જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5, યશ, ઉચ્ચગોત્ર = 16 નો બંધવિચ્છેદ. 1 અગ્યારમું | | બારમું 1. દેવાયુષ્ય ન બંધાય તો 58 નો બંધ હોય. 2. ગુણસ્થાનક્રમારોહની 66 મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે "32 પ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી આઠમા ગુણસ્થાનકે 26 પ્રકૃતિઓ બાંધે.” ઉપર બીજા કર્મગ્રંથ પ્રમાણે આઠમા ગુણસ્થાનકના સાત ભાગ કરીને પહેલા ભાગે 58 નો, બીજાથી છઠ્ઠા ભાગ સુધી પ૬ નો અને આઠમા ભાગે 26 નો બંધ કહ્યો છે.