________________ 54 ચોદ ગુણસ્થાનકે ઉદય ગુણસ્થાનક બંધાતી પ્રકૃતિઓ | બંધવિચ્છેદ, અબંધ વગેરે તેરમું | 1 સાતાનો બંધવિચ્છેદ. | ચૌદમું | 0 | સિદ્ધાવસ્થા | 0 | ચૌદ ગુણસ્થાનકે ઉદયગુણસ્થાનક ઉદયગત પ્રકૃતિઓ ઉદયવિચ્છેદ, અનુદય વગેરે ઓધે 122 પહેલું | 117 જિનનામ, આહારક 2, સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય = 5 નો અનુદય. સૂક્ષ્મ 3, આતપ, મિથ્યાત્વ બીજું 111 ત્રીજું | 100 1OO નરકાનુપૂર્વીનો અનુદય. અનંતાનુબંધી 4, સ્થાવર, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય 3 = 9 નો ઉદયવિચ્છેદ. મિશ્રમોહનીયનો ઉદય વધે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વીનો અનુદય. મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ. સમ્યક્ત્વમોહનીય, આનુપૂર્વી 4 = 5 નો ઉદય વધે. અપ્રત્યાખ્યાનાવરણીય 4, નરક 3, દેવ 3, વૈક્રિય 2, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, દુર્ભગ, અનાદય, અયશ = 17 નો ઉદયવિચ્છેદ. ચોથું 104