________________ પર ચૌદ ગુણસ્થાનકે બંધ જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો અબંધ કહ્યો હોય તેટલી સંખ્યા તેની પૂર્વેના ગુણસ્થાનકે બંધાતી કુલ પ્રકૃતિઓમાંથી બાદ કરીને તે ગુણસ્થાનકે બંધ કહેવો. આ જ રીતે ઉદયમાં અને સત્તામાં પણ સમજવું. ગુણસ્થાનક બંધાતી પ્રકૃતિઓ | બંધવિચ્છેદ, અબંધ વગેરે | "ઓધે | 120 | પહેલું | 117 જિનનામ, આહારક ર = 3 નો અબંધ. નરક 3, જાતિ 4, સ્થાવર 4, હુંડક, આતપ, સેવાર્ત, નપુંસકવેદ, મિથ્યાત્વ મોહનીય = 16 નો બંધવિચ્છેદ. બીજું | | 101 તિર્યંચ 3, થીણદ્ધિ 3, દુર્ભગ 3, અનંતાનુબંધી 4, મધ્યમ સંઘયણ 4, મધ્યમ સંસ્થાન 4, નીચગોત્ર, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, સ્ત્રીવેદ = 25 નો બંધવિચ્છેદ. ત્રીજું મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય = 2 નો અબંધ. જિનનામ, મનુષ્યાયુષ્ય, દેવાયુષ્યનો બંધ વધે. અપ્રત્યાખ્યાનાવરણીય 4, મનુષ્ય 3, ઔદારિક ર, પહેલું સંઘયણ = 10 નો બંધવિચ્છેદ. પાંચમું પ્રત્યાખ્યાનાવરણીય 4 નો બંધવિચ્છેદ. શોક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ, અસાતા = 6 નો બંધવિચ્છેદ, 74 ચોથે, 77 છઠું 1. ઓધે = સામાન્યથી.