________________ 50 સિદ્ધોના આઠ ગુણો અને સુખ કયા કર્મના ક્ષયથી? કયો ગુણ પ્રગટે? જ્ઞાનાવરણ અનન્ત કેવળજ્ઞાન અનન્ત દર્શન 3 | દર્શનમોહનીય ક્ષાયિક સમ્યક્ત્વ ચારિત્રમોહનીય | ક્ષાયિક ચારિત્ર વેદનીય અનન્ત સુખ અંતરાય અનન્ત વીર્ય આયુષ્ય અક્ષયસ્થિતિ 8 | નામ, ગોત્ર | | અમૂર્ત અનન્ત અવગાહના સિદ્ધોનું સુખ - ચક્રવર્તી, ઇન્દ્ર વગેરે પદોના ભોગોથી થનારા સુખ કરતા અનંતગુણ સુખ મોક્ષમાં હોય છે. તે સુખ કુલેશરહિત અને અક્ષય છે. ફલેશો = અજ્ઞાન, હું પણું (અભિમાન), રાગ, દ્વેષ, કદાગ્રહ. પરમપદ - સિદ્ધ જ્ઞાન-આનન્દમય પરમપદને પામ્યા છે. તે પદની આરાધકો વડે આરાધના કરાય છે. તે પદની સાધકપુરુષો સમ્યગુ જ્ઞાન-દર્શન-ચરિત્ર વગેરે વડે સાધના કરે છે. ધ્યાન કરનારા યોગીઓ તે પદનું ધ્યાનના વિવિધ ઉપાયોથી ધ્યાન કરે છે. તે પદ અભવ્યો માટે સર્વથા દુર્લભ છે, જેને વિશેષ સામગ્રી ન 1. અનંત અવગાહના = અનંત સિદ્ધો એક સાથે રહે.