________________ પરિશિષ્ટ 1 149 (46) બંધન પ = ઔદારિક બંધન, વૈક્રિયબંધન, આહારકબંધન, તૈજસબંધન, કામણબંધન. (47) સંઘાતન 5 = દારિકસંઘાતન, વૈક્રિયસંઘાતન, આહારક સંઘાતન, તેજસસંઘાતન, કાર્મણસંઘાતન. (48) અંગોપાંગ 3 = ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ, આહારક અંગોપાંગ. (49) વર્ણ 5 = કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ, શ્વેતવર્ણ, (50) રસ 5 = તિક્તરસ, કટુરસ, કષાયરસ, અસ્ફરસ, મધુરરસ. (51) ગંધ 2 = સુરભિગંધ, દુરભિગંધ. (52) સ્પર્શ 8 = ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, રૂક્ષસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ, કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ. (53) સંઘયણ 6 = વજઋષભનારાચસંઘયણ, ઋષભનારાચસંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાચસંઘયણ, કીલિકાસંઘયણ, સેવાર્ત સંઘયણ. (54) અસ્થિર 6 = અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ. ઉપર બધા નામો ટૂંકમાં લખ્યા છે. તેથી બધા નામોની પાછળ મૂળપ્રકૃતિનું નામ અને ‘કર્મ' શબ્દ લગાડવા. દા.ત. સ્થાવર = સ્થાવર નામકર્મ. હાસ્ય = હાસ્ય મોહનીયકર્મ.