________________ 148 આ પુસ્તકમાં ટૂંકમાં લખેલ કર્મપ્રકૃતિઓનો વિસ્તાર (31) મધ્યમ સંઘયણ 4 = ઋષભનારાચસંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાચસંઘયણ, કીલિકાસંઘયણ. (32) મધ્યમ સંસ્થાન 4 = ન્યગ્રોધસંસ્થાન, સાદિસંસ્થાન, કુન્જ સંસ્થાન, વામન સંસ્થાન. (33) મનુષ્ય 3 = મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાયુષ્ય. (34) નિદ્રા 2 = નિદ્રા, પ્રચલા. (35) દેવ 2 = દેવગતિ, દેવાનુપૂર્વી. (36) ત્રણ 9 = ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય. (37) વૈક્રિય ર = વૈક્રિય શરીર, વૈકિય અંગોપાંગ. (38) હાસ્ય 4 = હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. (39) સંજવલન 4 = સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા, સંજવલન લોભ. (40) સૂક્ષ્મ 3 = સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. (41) વિકલેન્દ્રિય 3 = બેઇન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિય જાતિ. (42) આનુપૂર્વી 4 = નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. (43) દેવ 3 = દેવગતિ, દેવાનૂપૂર્વી, દેવાયુષ્ય. (44) ત્રસ 3 = ત્રસ, બાદર, પર્યાપ્ત. (45) શરીર 5 = ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસશરીર, કાર્મણશરીર.