________________ પરિશિષ્ટ 1 147 (14) સંજવલન 4 = સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા, સંજવલન લોભ. (15) જ્ઞાનાવરણ 5 = મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ. (16) દર્શનાવરણ 4 = ચાદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ. (17) અંતરાય 5 = દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીઆંતરાય. (18) દારિક 2 = દારિક શરીર, દારિક અંગોપાંગ. (19) અસ્થિર 2 = અસ્થિર, અશુભ. (20) વિહાયોગતિ 2 = શુભવિહાયોગતિ, અશુભવિહાયોગતિ. (21) પ્રત્યેક 3 = પ્રત્યેક, સ્થિર, શુભ. (22) સંસ્થાન 6 = સમચતુરગ્નસંસ્થાન, ન્યગ્રો ધસંસ્થાન, સાદિસંસ્થાન, કુમ્ભસંસ્થાન, વામન સંસ્થાન, હુડકસંસ્થાન. (23) અગુરુલઘુ 4 = અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોચ્છવાસ. (24) વર્ણાદિ 4 = વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. (25) સ્વર 2 = સુસ્વર, દુઃસ્વર. (26) આહારક 2 = આહારક શરીર, આહારક અંગોપાંગ. (27) નરક 3 = નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય. (28) સ્થાવર 4 = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. (29) તિર્યંચ 3 = તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચાયુષ્ય. (30) દુર્ભગ 3 = દુર્ભગ, દુઃસ્વર, અનાદેય.