________________ પરિશિષ્ટ 1 આ પુસ્તકમાં ટૂંકમાં લખેલ કર્મપ્રકૃતિઓનો વિસ્તાર (1) અનંતાનુબંધી 4 = અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. (2) દર્શન 3 = મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્ત્વ મોહનીય. (3) દર્શન 7 = અનંતાનુબંધી 4 + દર્શન 3. (4) સ્થાવર 2 = સ્થાવર, સૂક્ષ્મ. (5) તિર્યંચ ર = તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી. (6) નરક 2 = નરકગતિ, નરકાનુપૂર્વી. (7) આતપ ર = આતાપ, ઉદ્યોત. (8) થીણદ્ધિ 3 = નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, વીણદ્ધિ. (9) જાતિ 4 = એ કેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ. (10) અપ્રત્યાખ્યાનાવરણીય 4 = અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણીય માન, અપ્રત્યાખ્યાનાવરણીય માયા, અપ્રત્યાખ્યાનાવરણીય લોભ. (11) પ્રત્યાખ્યાનાવરણીય 4 = પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, પ્રત્યા ખાનાવરણીય માન, પ્રત્યાખ્યાનાવરણીય માયા, પ્રત્યાખ્યાના વરણીય લોભ. (12) વેદ 3 = પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. (13) હાસ્ય 6 = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા.