________________ 32 પચ્ચકખાણના 147 ભાંગા 25) વચન-કાયાથી કરાવે નહીં. 26) મન-વચનથી અનુમોદે નહીં. 27) મન-કાયાથી અનુમોદે નહીં. 28) વચન-કાયાથી અનુમોદે નહીં. 29) મનથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. 30) વચનથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. 31) કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. 32) મનથી કરે નહીં, કરાવે નહીં. 33) વચનથી કરે નહીં, કરાવે નહીં. 34) કાયાથી કરે નહીં, કરાવે નહીં. 35) મનથી કરે નહીં, અનુમોદે નહીં. 36) વચનથી કરે નહીં, અનુમોદે નહીં. 37) કાયાથી કરે નહીં, અનુમોદે નહીં. 38) મનથી કરાવે નહીં, અનુમોદે નહીં. 39) વચનથી કરાવે નહીં, અનુમોદે નહીં. 40) કાયાથી કરાવે નહીં, અનુમોદે નહીં. 41) મનથી કરે નહીં. 42) વચનથી કરે નહીં. 43) કાયાથી કરે નહીં. 44) મનથી કરાવે નહીં. 45) વચનથી કરાવે નહીં. 46) કાયાથી કરાવે નહીં.