________________ પચ્ચકખાણના 147 ભાંગા 3) મન-વચન-કાયાથી કરે નહીં, અનુમોદે નહીં. 4) મન-વચન-કાયાથી કરાવે નહીં, અનુમોદે નહીં. 5) મન-વચન-કાયાથી કરે નહીં. 6) મન-વચન-કાયાથી કરાવે નહીં. 7) મન-વચન-કાયાથી અનુમોદે નહીં. 8) મન-વચનથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. 9) મન-કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. 10) વચન-કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. 11) મન-વચનથી કરે નહીં, કરાવે નહીં. 12) મન-કાયાથી કરે નહીં, કરાવે નહીં. 13) વચન-કાયાથી કરે નહીં, કરાવે નહીં. 14) મન-વચનથી કરે નહીં, અનુમોદે નહીં. 15) મન-કાયાથી કરે નહીં, અનુમોદે નહીં. 16) વચન-કાયાથી કરે નહીં, અનુમોદે નહીં. 17) મન-વચનથી કરાવે નહીં, અનુમોદે નહીં. 18) મન-કાયાથી કરાવે નહીં, અનુમોદે નહીં. 19) વચન-કાયાથી કરાવે નહીં, અનુમોદે નહીં. 20) મન-વચનથી કરે નહીં. 21) મન-કાયાથી કરે નહીં. 22) વચન-કાયાથી કરે નહીં. 23) મન-વચનથી કરાવે નહીં. 24) મન-કાયાથી કરાવે નહીં.