________________ ક્યા પચ્ચકખાણમાં કેટલા અને ક્યા આગાર? ક્યા પચ્ચકખાણમાં કેટલા અને ક્યા આગાર? | ક. પચ્ચખાણ આગારની સંખ્યા આગારના નામ 1 નવકારસહિત અનાભોગ, સહસાકાર 2,3 પોરિસી અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુવચન, સર્વસમાધિપ્રત્યય 4,5 પુરિમષ્ઠ, અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, અવઢ દિશામોહ, સાધુવચન, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય. એકાસણું, અનાભોગ, સહસાકાર, સાગારિકાકાર, બીઆસણું આકુંચનપ્રસારણ, ગુરુઅદ્ભુત્થાન, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય. | 7 એકલઠાણું અનાભોગ, સહસાકાર, સાગારિકાકાર, ગુરુઅદ્ભુત્થાન, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય. 8 |આયંબિલ અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ગૃહસ્થસંસૃષ્ટ, ઉસ્લિપ્તવિવેક, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય. | 9 ઉપવાસ અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા કાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યય. 10 પાણી લેપ, અલેપ, અચ્છ, બહુલ, સસિફથ, અસિફથ. દિવસચરિમ, અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, અભિગ્રહ, સર્વસમાધિપ્રત્યય. સંકેત પચ્ચ