________________ 10 રાઈ પ્રતિક્રમણ વિધિ (2) કુસુમિણ દુસુમિણ નો કાઉસ્સગ્ન. (3) ચૈત્યવંદન (4) સાધુવંદન. દરેક સાધુને નમસ્કાર કરવો. (5) બે ખમાસમણપૂર્વક સ્વાધ્યાય (6) પછી ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને બધા સાધુને ખમાસમણા આપીને વંદન કરવા. (7) પછી ખમાસમણ પૂર્વક “ઇચ્છા સંદિ. ભગ, રાઈપડિક્કમણે ઠાઉં? ઈચ્છે' કહી ઓઘા પર હાથ સ્થાપી મસ્તક ભૂમિને અડાડીને “સબસ્તવિ રાઈઅઇ' કહેવું. (8) નમુત્યુë. (9) ઊભા થઈને કરેમિ ભંતેર વગેરે સૂત્રો બોલવા પૂર્વક ચારિત્રાચારના અતિચારની વિશુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ, દર્શનાચારના અતિચારની વિશુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ન અને જ્ઞાનાચારના અતિચારની વિશુદ્ધિ માટે કાઉસ્સગ્ન એમ ત્રણ કાઉસ્સગ્ન કરવા. ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રે લાગેલા અતિચારો વિચારવા. ત્યાર પછી “સિદ્ધાણં બુદ્ધાણં' કહેવું. (10) મુહપત્તિ, બે વાંદણા (11) “ઇચ્છાસંદિ. ભગરાઇઅં આલોઉં? ઈચ્છે...' (12) રાત્રીઅતિચારની “સંથારાવિટ્ટણકી....' વડે આલોચના. (13) “સબૂસ્તવિ રાઈઅ...' ગુરુ-“પડિક્કમત.” શિષ્ય - “ઇચ્છે, તસ મિચ્છામિ દુક્કડું.” (14) બેસીને ડાબો પગ નીચે રાખી, જમણો પગ ઊભો રાખી પ્રતિ 1. હાલ અહીં ખમાસમણ આપવાની વિધિ નથી.