________________ 101 | | ક્ષેત્ર ભગવાન ધાતકીખંડનું (9) સૂરપ્રભસ્વામી પશ્ચિમમહાવિદેહક્ષેત્ર (10) વિશાલસ્વામી (11) વજધરસ્વામી (12) ચન્દ્રાનનસ્વામી | 4 | પુષ્કરવાર્ષદ્વીપનું (13) ચન્દ્રબાહુસ્વામી પૂર્વમહાવિદેહક્ષેત્ર (14) ભુજંગમસ્વામી (15) ઈશ્વરસ્વામી (16) નેમિપ્રભસ્વામી | 5 | પુષ્કરવરાર્ધદ્વીપનું (17) વીરસેનસ્વામી પશ્ચિમમહાવિદેહક્ષેત્ર (18) મહાભદ્રસ્વામી (19) દેવયશાસ્વામી (20) અજિતવીર્યસ્વામી પૂર્વમુનિવંદના (પૂર્વે કહ્યું કે સૂતા પછી ઊંઘ ન આવે ત્યાં સુધી તીર્થનંદન અને પૂર્વમુનિવંદના કરે. હવે તે મુનિવંદના બતાવે છે.) (1) પુંડરીક ગણધર (11) દઢપ્રહારી મુનિ (2) બાહુબલી મુનિ (12) ધન્ય મુનિ (3) ભરત મુનિ (13) દશાર્ણભદ્ર મુનિ (4) સગર મુનિ (14) ચિલાતીપુત્ર મુનિ (5) સનકુમાર મુનિ (15) ઉદાયન મુનિ (6) વિષ્ણુકુમાર મુનિ (16) બૂસ્વામી (7) ગજસુકુમાલ મુનિ (17) સુદર્શન મુનિ () પ્રસન્નચન્દ્ર મુનિ (18) સ્થૂલભદ્ર મુનિ (9) મેતાર્ય મુનિ (19) અવંતિસુકુમાલ મુનિ (10) શાલિભદ્ર મુનિ (20) વજસ્વામી