________________ 100 ક્યા તીર્થોને અને જિનેશ્વરોને વંદન કરે? ભગવાન નિર્વાણભૂમિ ઋષભદેવા અષ્ટાપદ મહાવીરસ્વામી પાવાપુરી વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરી નેમિનાથ ઉજ્જયંતગિરિ (ગિરનાર) શેષ 20 સમેતશિખર આ કલ્યાણકભૂમિઓને યાદ કરીને વંદન કરે. (5) બધા સારા તીર્થોને શ્રેષ્ઠભક્તિથી વંદન કરે. (6) શાશ્વત જિનપ્રતિમા - ત્રણલોકમાં રહેલ શાશ્વત જિનપ્રતિમાને વંદન કરે. તેમના નામ આ પ્રમાણે છે - () ઋષભ (ii) વારિષણ (i) ચન્દ્રાનન (iv) વર્ધમાન. (7) 20 વિહરમાન ભગવાન - પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા 20 વિહરમાન ભગવાનને વંદન કરે. તે આ પ્રમાણે - ભગવાન 1| જેબૂદ્વીપનું મહાવિદેહક્ષેત્ર' (1) સીમંધરસ્વામી (2) યુગમંધરસ્વામી (3) બાહુસ્વામી (4) સુબાહુસ્વામી | ધાતકીખંડનું (5) સુજાતસ્વામી પૂર્વમહાવિદેહક્ષેત્ર (6) સ્વયંપ્રભસ્વામી (7) ઋષભાનનસ્વામી (8) અનંતવીર્યસ્વામી . ક્ષેત્ર