________________ સંવત્સરી પ્રતિક્રમણની વિધિ (3) મૂલ-ઉત્તર ગુણોની વિશુદ્ધિ માટે 500 શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. તેમાં 20 લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા' સુધી ચિંતવવા. સંવત્સરી પ્રતિક્રમણની વિધિ સંવત્સરી પ્રતિક્રમણની વિધિ પફખી પ્રતિક્રમણની વિધિ પ્રમાણે જ જાણવી. નીચે મુજબ થોડા ફેરફાર છે - (1) સંવત્સરીનો 1 અઠ્ઠમનો તપ આપવો. (2) અભુદિઓ સાત સાધુ પામે. (3) મૂલ-ઉત્તર ગુણોની વિશુદ્ધિ માટે 1008 શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. તેમાં 40 લોગસ્સ “ચંદ્સુ નિમ્મલયરા” સુધી અને 1 નવકાર ચિંતવવા. ક્યા પ્રતિક્રમણમાં કેટલો કાઉસ્સગ્ગ? પ્રતિક્રમણ કાઉસ્સગ્નનું પ્રમાણ શ્વાસોચ્છવાસ | લોગસ્સ દેવસી 100 રાઈ - પ૦ 2 (1-1 લોગસ્સ બે વાર) પકૂખી 300 ચઉમાસી પ૦૦ સંવત્સરી 1,008 40 લોગસ્સ + 1 નવકાર. આલોચના અભિગ્રહ ચઉમાસીએ અને સંવત્સરીએ અવશ્ય આલોચના આપવી અને પૂર્વે લીધેલા અભિગ્રહો જણાવીને નવા અભિગ્રહો લેવા. સંથારો કરવાની વિધિ (1) રાત્રિનો પહેલો પ્રહર સ્વાધ્યાય, ધ્યાન, ગુરુ-ગ્લાન વગેરેની 12.