________________ 96 ચઉમાસી પ્રતિક્રમણની વિધિ (12) પછી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપવા. (13) પછી સમાપ્ત બામણેણં અભુદ્ધિઓ ખામે. ગુરુનું વચન “અહમવિ ખામેમિ તુમં” - અર્થ-હું પણ તને ખમાવું છું. (14) પછી ચાર પાક્ષિકખામણા ખામવા. અર્થ | ખામણા ગુરુવચન ઈચ્છામિ ખમાસમણો અહમવિ ખામેમિ હું પણ તમને પિયં ચ મે જં ભે... તુર્ભે ખમાવું છું. (i) ઇચ્છામિ ખમાસમણો તુભેહિ સમ તમારી સાથે પુલ્વિ ચેઈઆઈ... મFએણે વંદામિ મસ્તકથી વંદું છું. ઇચ્છામિ ખમાસમણો આયરિયસંતિય આચાર્યનું છે. અભુઢિઓહ... (iv) ઇચ્છામિ ખમાસમણો નિત્થારગ પારગા સંસારના કયાઇં ચ મે... હોહ નિસ્તારને પામનારા થાઓ અને બીજાને સંસારસમુદ્રથી પાર ઉતારો. (15) પછી દેવસી પ્રતિક્રમણની બાકીની વિધિ કરવી. તેમાં ભવનદેવતા અને ક્ષેત્રદેવતાના કાઉસ્સગ્ન કરવા તથા અજિતશાંતિસ્તવન બોલવું. ચઉમાસી પ્રતિક્રમણની વિધિ ચઉમાસી પ્રતિક્રમણની વિધિ પફબી પ્રતિક્રમણની વિધિ પ્રમાણે જ જાણવી. નીચે મુજબ થોડા ફેરફાર છે - (1) ચઉમાસીનો 1 છઠ્ઠનો તપ આપવો. (2) અભુક્રિઓ પાંચ સાધુ પામે.