________________ દાંડાના અશુભ-શુભ લક્ષણો દાંડામાં પર્વોની સંખ્યા લાભ, અલાભ લાભ કરાવે. મરણ કરાવે. માર્ગમાં કલહનું નિવારણ કરાવે. ભય લાવે. આરોગ્ય અપાવે. સંપત્તિ ન કરાવે. યશ કરાવે. સર્વસંપત્તિ કરાવે. દાંડાના અશુભ લક્ષણો (1) વાંકો હોય. (2) કીડા વડે ખવાયેલ હોય. (3) જેની ઉપર શિખરો થયા હોય. (4) બળેલો હોય. (5) તેના સ્થાનમાં રહેલો હોય ત્યારે સુકાયેલો હોય. આવા દાંડા પ્રયત્નપૂર્વક વર્જવા. દાંડાના શુભ લક્ષણો (1) ઘન હોય. (2) વધતા પર્વોવાળો હોય. (3) સ્નિગ્ધ હોય. (4) એક રંગનો હોય. (5) ઘન, કોમળ અને ગોળ પર્વોવાળો હોય. આવા દાંડા સાધુઓ માટે સારા છે.