________________ પાંચ પ્રકારના દાંડા 9 પાંચ પ્રકારના દાંડા નામ | પ્રમાણ | ઉપયોગ યિષ્ટિ | શરીરની ઊંચાઈ જેટલી લાંબી | તેનાથી પડદો બંધાય. વિયષ્ટિ | યષ્ટિથી 4 અંગુલ નાની ઉપાશ્રયનું ચોર વગેરેથી રક્ષણ કરવા ક્યાંક વિષ્ટિથી દરવાજો બંધ કરાય. દંડ | હાથ (ખભા) સુધીનો શેષકાળમાં ઉપાશ્રયની બહાર જતા હાથમાં રખાય. વિદંડ | કક્ષા (પડખુ) સુધીનો ચોમાસામાં ઉપાશ્રયની બહાર જતા હાથમાં રખાય. વરસાદ પડે તો તે જલ્દીથી કપડામાં ઢાંકી શકાય. નાલિકા યષ્ટિથી 4 અંગુલ લાંબી નદી વગેરેના પાણીને ઓળંગવાનું હોય ત્યારે નાલિકાથી પાણીની ઊંડાઈ મપાય. દાંડામાં કેટલા પર્વો હોય તો શું લાભ, અલાભ થાય? પર્વ = બે ગાંઠની વચ્ચેનો ભાગ. | દાંડામાં પર્વોની સંખ્યા લાભ, અલાભ પ્રશંસા કરવા યોગ્ય છે કલહ (ઝઘડો) કરાવે.