________________ સહ. ચુમ્માલીસમી [11 કેટલી વધી છે? તે ધ્યાનમાં ન આવે. આપણા સાંસિદ્ધિક બળ પહેલાં દશા કઈ હતી? જેન શાસન ફરમાવે છે કે-જીવ પ્રથમ શક્તિને પ્રથમ પગપ્રિયે હોય. ઊંચી કે અધમ બે સ્થિતિ હંમેશાં ટકી શકે. નીચી વસ્તુને ભય ન હોય. ઊંચામાં ઊંચીને ભય ન હેય. ચક્રવતીને કોઈને ભય નથી. એવી રીતે જેની પાસે કેડી નથી તેમ ભય ન. તે સ્થાને નિર્ભય હેય. તે સ્થાન જ હમેશનાં હોઈ શકે, એ બે સ્થાન, જાથકના હોઈ શકે. એ જ અપેક્ષા સાઈન કાણામાં સારવાર =સર્વ સ્થાને અશાશ્વત છેકેમ કે-એસિવાય બીજા બધાં સ્થાને મધ્યમ છે. નિત્ય છે જ. ઊંચામાં ઊંચું સંપૂર્ણ બળ હોય, કર્મ શત્રુને જ્યાં ભય નથી, એવી સ્થિતિ સિદ્ધદશા. એ દશા આત્માના સંપૂર્ણ ઉદયવાળી છે. જ્યાં કર્મને પ્રચાર નહીં ! કાં તે હલકમાં હલકી સ્થિતિ. જીવનું ચૈતન્ય ઓછામાં ઓછું ખુલ્લું હોય, તેટલું જ જ્ઞાન ઉઘાડું હેય, તે હલકામાં હલકી સ્થિતિ. જન્મસિદ્ધ શક્તિ ઓછામાં ઓછી નિગદમાં રહેલી છે. એ ઉચ્ચતર અને નીચતર અને શક્તિમાં આખા જગતનાં કર્મો એકઠાં થાય, ને એક જ જીવને–એ જ નિર્મળ ચેતનાને આવરવા તૈયાર થાય, ને પણ આવરી શકે નહીં. ચાહે જેટલાં સજ્જડ વાદળાં થાય, પરંતુ દિવસ અને રાત્રિને વિભાગ માટે જ નહીં. એ સ્થાન એવાં છે કે જેમાં કર્મનું જેર ચાલતું નથી. એક તે સંપૂર્ણ આત્મબળ રિદ્ધિ. ત્યાં કર્મનું જેર ન ચાલે અને બીજું સૂત્મ એકેન્દ્રિય અપર્યાપ્તાને પ્રથમ સમય: ત્યાં પણ બધાં કર્મો એકઠા થઈ શકવા જાય તે પણ તે આત્માને જઘન્ય જ્ઞાન ગુણ રેકી શકે નહીં !