________________ દેશના - દેશના સર્વદાની ચીજે હોય તે તે બે જ, નિર્ભય ચીને બે જ. સર્વશક્તિવાળે કે દરિદ્રનારાયણજીવની સ્વાભાવિક શકિતની અપેક્ષાએ બે જ સ્થાન નિર્ભય, સૂક્ષ્મ મિશેદને ભય નથી. સિદ્ધને ભય નથી. આ જીવ, એ બેમાંથી એકમાં કે ઈ સ્થાને અનાદિથી રહેલે હવે જોઈએ, સિદ્ધમાં નથી તે નિગેદમાં ગયા સિવાય રહ્યો નથી. કર્મને ઉપદ્રવ સિદ્ધમાં કદાપિ ન થાયઆપણે તેવા નહીં હોવાથી તે સ્થાન પામેલા નથી. એ સ્થાન પામ્યા પછી કઈ કર્મને ઉપદ્રવને આધીન ન હોય. સૂલમ એકેન્દ્રિય જીવ, કેવલજ્ઞાની જીવ જેટલી જ ચેતનાવાળા. અનાદિકાળથી સ્થિર રહ્યા હોય તે નિગદમાં એક વાત માજમાં લેવી પડે કે-જગતને કેઈપણ જીવ પ્રથમ દરિદ્રનારાયણની દશાવાળ હોય. તેમાંથી આજે કાંદામાં આવ્યું..? નહિતી નિગદમાં વિચાર કરવાની, ઉચ્ચાર કરવાની તાકાત, સ્પર્શત સિવાય ચાર ઈન્દ્રિય તે સ્વપને પણ નહીં મનવચન એનું નહી. માત્ર કાયયોગે હતું, એ સ્પર્શને ઈન્દ્રિય પણ એટલી અલ્પ કે-આંગળાના અસંખ્યાતમાં ભાગ જેટલું જ માત્ર શરીર, જાનવરમાં ભણ્યાભઢ્યનું જ્ઞાન છે, મિશેદમાં અનંતાનંત જીવ હેય પણ કેઈપણ નિગી થાનું શરીર આંગળને અસંખ્યાતમાં ભાગ જેટલું. અતતા ભાગીદાર થાય ત્યારે આગળની અસંખ્યાતા ભાગ જેટલી કાયા બનાવે. અનંતને પ્રયત્ન એકસાથે ચાલે. આહાર પણ એકસાથે પરિણુમાવે.. અનંતાએ તેવા અતિ બારીક એક જ શરીર દ્વારા એકી સાથે આહાર લેવાને અને પરિણુમાવવાને પ્રયત્ન છતાં તે બધાય મળીને તે બધાયને રહેવા શરીર બનાવે