________________ દેશના ઈ દેશના-૪૪ 108 વેશાબ 1.5 મોતીસુખીવાની ધર્મશાળા પાલીતાણા. ધર્મના હેતુઓ. साधुसेवा सदा भक्तया, मेत्री सत्येषु भावतः / કાળીયાબળોષ, પર્ણદિપ છે નિર્ભય એજઃ સર્વશક્તિસંપ કે દરિદ્રનારાયણ શાસકાર મહારાજા હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્ય વેના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે-આ જીવ કેટલે ચડ્યો છે, તે તે તપાસે. સામાન્યથી પિતાની શક્તિને ખ્યાલ પ્રથમ કરવા જોઈએ. દરેક ક્ષણે પિતાની શક્તિને અને કાર્યને તપાસતે નથી. તે કઈ દિવસ બૃહત્કાર્યની સિદ્ધિ કરી શક્તા નથી. શકિત અને કાર્ય તરફ હમેશાં લક્ષ રાખી કાર્યારંભ કરે જોઈએ. આપણી શક્તિ કેટલી? ઈતરની અપેક્ષાએ શક્તિ તપાસવામાં સહેજે વિચાર થાય, પણ જન્મસિદ્ધ શક્તિને વિચાર કરવા ટેવાયેલા નથી. સગી વસ્તુને, બળને અંગે હંમેશાં દષ્ટિ રાખીએ છીએ, પરંતુ સાંસિદ્ધિક બળ કેટલું છે ? કેમ મળ્યું છે? કેટલી દુર્લભતાએ મળ્યું છે? તે ઉપર વિચાર કરતા નથી. પાછલી દશા ઉપર ધ્યાન દેવામાં ન આવે, ત્યારે આપણી અત્યારે દશા વ્યાપક ભાષાથી ઉપદેશ આપી દેશનામાં જગદગુરુ પ્રવર્તે છે કેવળીમાં કઈ લાગણીને ફરક? કેવળરાની તીર્થકર જેટલું જાણે છતાં તેટલું હિત કેવળી કેમ ન કરે? એવી વિશિષ્ટતા તીર્થ કરનામકર્મમાં છે, હવે તે કેવી રીતે તે અ–