________________ 404] - દેશના ઓએ પણ ચારે ક સરખી રીતે ક્ષય કર્યા છે, તે તીર્થ કરે જ શાસન સ્થાને અને તેઓના સ્થાપે, તેમાં કઈ કારણ? દેવા એક ભાવે સિદ્ધ ન થાય. કેવળીપા સિદ્ધત્વ-આચાર્યાયિણ એ વગેરેએક જિંદગીનું કાર્ય પણ દેવાધિ દેવત્વ એ અનેક જિંદગીએ જ થાય કે તીર્થકેર, તેજ ભવમાં 2 સ્થાનકની આરાધના કરી, તીર્થકર થઈ મેક્ષે ગયે, તેવું બન્યું જ નથી બનતું નથી અને બનવાનું નથી. મિથ્યવી સસ્થકુ પામે, દ્વાદશાંગી ગુંથે તે કેવળ પામી મેલે જાય, તે બની શકે પરંતુ એ રીતે તીર્થકરપણું એક જ જન્મનું કાર્ય નથી. આવશયક સૂત્રની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે-ર૦ સ્થાનક્ની આરાધના એવી કે-સંસાર કાપી નાખે, પણ બધે સંસાર ન કાપે, ત્રણ ભવ છેડીને સંસાર કાપે વિસ સ્થાનની વિચિત્ર આરાધના છે. તીર્થકર મહારાજના જીવમી 20 સ્થાનકની આરાઘના આખા સંસારચક્રને મ ાપે. ત્રણ ભવ તે બાકી રહે જ. એ ત્રણ ભવ બાકી રહે તે વસ્તુ વિચારીએ તે દેવાધિદેવપણું એક એક ભવથી સાધ્ય નથી. દેવાધિદેવ તીર્થકર પૂર્વના ત્રીજા ભવે એ 20 સ્થાનક આરાધે. તીર્થંકરનામકર્મ નિકચીત કરે, અને તે પછી પણ બીજે ભવે તે તીર્થકર ન જ થાય. ત્રીજે ભવે જ તીર્થકર થાય. તીર્થકર મહારાજા વીતરાગ અવસ્થામાં આવ્યા–સર્વજ્ઞ થયા ત્યારે બાંધેલું તીર્થકરનામાગેત્ર, પૂજ્યતા ઊભી કરવી, અગ્લાનિએ ધર્મ દેશના પ્રવર્તાવવી વગેરે કાર્ય કરે, ર૦ સ્થાનકની આરાધનામાં પૂજ્યતા આનુષંગીક રહે. પૂજ્યતાના નામે તીર્થ કMામકર્મ બાંધવા જાય તે તીર્થંકરનામકર્મ બંધાય જ નહીં 20 સ્થાનની આરાધનામાં તે આરાધતાના યોગે આમ