________________ આગ્રહ તેંતાઉસમાં [45 અતિશય પ્રાતિહાર્યવાળ થઉં ? તેમ ધારણા રાખે તે તીર્થકરપણું પ્રાપ્ત કરે જ નહીં જગતના ઉદ્ધારની બુદ્ધિએ 20 સ્થાનક આરાધે તે જ તીર્થકર નામકર્મ બાંધે. વધિ અને સામાન્ય સમ્યકત્વ વચ્ચેના ઉદેશને આાંતરે મેહ અંધકારમાં રખડતા જીને કેવળજ્ઞાનરૂપી સૂર્ય ઉઘાડી મા લાવું. જેની પહેલાં ભામાં આ દશા હોય કે–જગતાને તા. સામાન્ય સમ્યક્ત્વવાળ હૈય, તેને ત્રણ ભાવના હોય. (1) જગતને કેઈપણ જીવ દુઃખી ન થાવ () પાપ ન કરે, (3) સર્વ જી મુક્ત થાવ. તે તીર્થ. કરની ભાવના કઈ હોય? (1) જગતના જીને પાપ-દુઃખથી બચવું. (2) સુખ અપાવું. (3) પાપમુક્ત કરાવું. ભાવના- બન્નેની બધાને અગે છે ફક્ટ એટલે કે–સામાન્ય સમ્યકત્વવાળે આશીર્વાદમાં છે, જ્યારે વરબોધિવાળે ફરજ સમજે છે. પાપ કરતાં બંધ કરવા, પાપથી બચાવવા તે મારી ફરજ, જીનાં દુઃખને નાશ મારે કરશે. ગતના જી, રાગ-દ્વેષ કર્મોથી ઘેરાઈ અસારપણે રખડે છે, તેને રખડવાથી હું મુક્ત કરે. પિતે જવાબદારી લે છે. આવી રીતે તમામ જીને પાપરહિત કરાવવાની, દુ:ખ રહિત કરાવવાની ફરજ ગણને એમાં, જ લીન થવાવાળાહેય તેઓ જ ત્રીજે ભવેત્ર અંતિમ ભરે તીર્થકર થઈ શકે. તીર્થકરનામગાત્ર બાંધવામાં જીવ સ્વતંત્ર છે. બીજા કર્મો સ્વતંત્રતાએ બાંધવાના ન થાય, પણ તીર્થકરનામકર્મ, સ્વતંત્રતાએ બાંધે-ભગવે ને તેડે. આવું વિશિષ્ણનામકર્મ, બાંધી કેણ શકે? “થોષિત આમ' જે વરબોધિ પામ્યા પછી સતતપણે પરાર્થ