________________ દેશના એ માને તે જ સમ્યકત્વનું પ્રથમ પગથિયુ. એન્દ્રિયથી માંડી સર્વ સંસારી છે કર્મથી અવસાયેલા કેવળજ્ઞાનવાળા જીવે છે. અભવ્ય લઈએ. અભવ્યને જીવ પણ એ રીતે કેવળજ્ઞાનસ્વરૂપ. અભવ્યના જીવને કેવળજ્ઞાનસ્વરૂપ ન માનીએ તે તેને કેવળજ્ઞાનાવરણીય માનવું કે નહીં? તેને કેવળજ્ઞાનાવરણીય બંધાય તે કેને કશે? એકેન્દ્રિયથી માંડી સર્વાર્થસિદ્ધ સુધીના છે તે કર્મથી અવરાયેલા છે. સવારે પણુંસિદ્ધપણું આવરણ બસે એટલે પ્રગટ થાય. આથી શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે-ક્રોધાદિક રાગ-દ્વેષ ને માનસિકદિ વિકારથી દૂર થાવ. આ જૈન દર્શનને સિદ્ધાંત તેથી જિનેશ્વરે, વીતરાગ થએલા છતાં અને સર્વર થએલા હેવા છતાં પણ ધર્મ દેશનામાં તે પ્રવર્તે. વીતરાગ થયા પછી દેશના કેમ આપે? આ રીતે સર્વજ્ઞ, દેશના આપે અને તેમાં જગતનું ચાહે તે થાય તેની તેને દરકાર નથી, તે વાત કેમ માની શકાય? લાગણીથી દેશના દેવી છે અને લાગણી ભગવાનને થતી નથી, એમ માનવું છે, એ બે સાથે ન બને, વીતશગપણ સાથે ધર્મ દેશના બની શકે નહીં.” આવી શકા કરી, તેના જવાબમાં જણાવે છે કે–વીતરાગપણું, રાગીપણું શાના અને હેય? સચેતન અને પોગલિક પદાર્થોના અંગે. તેમાં સુખનાં સાધન તરીકેની જે પ્રીતિ તેનું નામ રાગીપણું. આત્માના ગુણેને અંગે જે પ્રીતિ થાય તેને રાગ નથી કહેતા. વૈરાગી એ તે તમારા હિસાબે મેટા રાગી. જગતમાં ઘન-કંચનની કીંમત કેટલી ? આત્માના ગુણેની કીંમત કેટલી? જગતની અસાર વસ્તુને રાગ છેડી અજરામર જેવી મેટી પદવીમાં રગ રાખવા