________________ A [ 401 ગ્રહ, તેંતાલીસમી એ રાગ ન હોય તેવા વીતરાગ. જે યુવરાજ હિતે, પછી રાજગાદી પર અભિષેક થયો. તેને મહારાજા કહીએ યુવરાજ તે અપમાનવાચક ગણાય. પિતે કુંવર હતા એ બધું ખરું પણ અત્યારે રાયણની ચડતી અવસ્થા હેવાથી તેને હવે યુવરાજ ન કહેવાય તેમ વીતરાગપણ જગતના રાગદ્વેષથી ભરેલા આત્માઓની અપેક્ષાએ ભલે ચડિયાતું છે, પણ સર્વ પણની અપેક્ષાએ વીતરાગપણું સામાન્ય છે કહેશે કે “તે પછી તેરમા સુણસ્થાનકની આટલી ઊંચી હદને પામેલાને વીતરાગ કહી કેમ સંબંધ છે? કારણ કે સર્વજ્ઞ થએલાને વીતરાગથી ઓળખાવવા તે નીચી પાયરી છે.” તે સમજે કેવીતરાગપાયું એ સર્વજ્ઞાપણું લાવનાર વસ્તુ છે. વીતરાગપણ વગર સર્વજ્ઞાપણું આવતું નથી. વીતરાગપણને અને સર્વજ્ઞપણને આંતરું કાચી બે ઘડીનું છે. બારમા ગુણઠાણાના વીસામામાં જે અંતર્મુહૂર્ત જવાનું તેટલું જ આંતરું. વીતરાગપણું સર્વજ્ઞપણાની પહેલાં થનાર. પહેલું જ વીતરાગપણું, પછી જ સર્વાપણું થાય. સર્વજ્ઞાણુ માટે કરેલા ઉમે, એ વીતરાગપણને ના લાવે. વીતરાગપણ માટે કરેલા ઉદ્યમે સર્વજ્ઞાપણું લાવે, માટે એ વીતરાગપણે સર્વજ્ઞપણું લાવનાર છે. જગતને પ્રાણી, વીતરાગપણા માટે ઉદ્યમ કરે તો તે વીતરાગપણું સર્વ ઝપણું લાવે. આ શાસનને પણ તેથી વીતરાગ શાસન કહીએ છીએ, પણ સર્વજ્ઞશાસન નથી કહેતા. એનું ધ્યેય એ જ કે તમે રાગદ્વેષ–મેહને નાશ કર્યો એટલે સર્વજ્ઞપશું તમારી પાસે જ છે અભખ્ય પણ કેવળસ્વરૂપ છે. જે જે મતવાળા જીવને માને છે, તે ચેતનાને માને છે. પ્રશ્યલ સર્વજ્ઞ એનું નામ જીવ. હંકાએલા સર્વજ્ઞ, એ જીવ.