________________ જ ભરાયા . આથી સંગ્રહ એક્તાલીસમી હેય. આ બ્રાહમણ છોકરે હતે. ચાવત વિદ્યાથીને પેલી ગુલામડી સાથે ઘરવાસ કર્યો. એટલે હવે કલદાર જોઈએ. છેક સુકાયે. હવે વિદ્યાભ્યાસ કરે કે કલદાર કમાવા જવું? બ્રાહ્માણને છોકરે છે. ફસાઈ ગયે. શેઠ વિદ્યાભ્યાસ કરે તે જ ભરણપોષણ કરે એમ છે. હવે શું કરવું? મુંઝાયે સ્ત્રીએ કહ્યું કેમ મુંઝાયા? રસ્તા બતાવું. બ્રાછાણને કયાં કાપડના તાકા ફેરવીને કમાવાનું કહે છે? આશીર્વાદથી કમાવાનું. સવારે આશીર્વાદ આપે તે બે માસા સોનું રાજા આપે છે. રાજા પાસે પહોંચી જવું. કહેવું કે-ઓચછવમાં ખરચવા મારે જોઈએ છે. આ સલાહ સાંભળીને પેલે સૂતે. સૂતે સૂતે વિચાર કરે છે કે બ્રાહણની વસ્તિ ઘણી છે, તેમાંથી પહેલે કેઈ જશે ને એનું લઈ આવશે તે શું થાય? માટે સહથી પહેલાં મારે રાજાને ત્યાં જવું. વિચારમાં ઊંઘ ન આવી. અજવાળી રાત દેખી કે–પ્રભાત થઈ ગયું જાણીને નીકળ્યો. પહેલાંના કાળમાં કેઈ અકાળે ફરે તે ચેકીમાં બેસાડી દે. અજાણ્યા ગામના બ્રાહ્મણને છેક નીકળે. પિલીસે પકડ્યો. થાકીએ બેસાડ્યો. છોકરાને થયું કે- અને આ તો અg:= અભ્યાસ ગયે, આશાવાદ પણ ગયો ને સોનું પણ ગયું ! સવાને પહેર થયો. ચકીવાળે સિપાઈ તેને રાજા પાસે લઈ ગયો. રાજાએ છોકરાને પૂછયું–કેમ? છોકો વિચારે છે કે–અહીં ખુલ્લી વાત કર્યા વગર ચાલે તેમ નથી. એટલે તેણે રાજાને કહ્યું કે-“હું ફલાણુ શેઠને ત્યાં રહું છું. ત્યાં રહેતી ગુલામડી જોડે આમ સંબંધ થયા છે. તેમાં કલદારની જરુર પડી, તેથી તે બાઈની સલાહથી કલદાર માટે આશી વદ આપવા આવતું હતું. વહેલો નીકળે એટલે આ સીપા