________________ 380] દેશના દેશનાજોઈએ. સર્વાગે પરિપૂર્ણ સુખ માગે છે. એક અંગે દુ:ખ હેય તે તે સિવાયના સર્વ અંગે સુખ હોવા છતાં દુઃખ માનીએ છીએ. જે સુખ, દુઃખની સાથે મિશ્રિત ન હોય તેવું સુખ આત્મા માગે છે. દુઃખ લગીર પણ ખપતું નથી. લગીર પણ દુઃખ આવે તે આખા સુખ ઉપર છીણી ફરી વળે છે. બાકીનાં બધા સુખ માથે છીણી ફરી વળે છે. આથી સમજો કે-જીવ સુખ માંગે છે, તે પણ દુઃખ વગરનું માગે છે. જેઓ લેશ પણ દુઃખ જોઈએ નહીં, સુખ મળ્યા પછી જવું ન જોઈએ, તેવું માંગે છે, " જ આgnit=તેવું પણ સુખ, કદી પાછું ન જવું જોઈએ. લેણાની-દેવાની મર્યાદા “ગાતા હિ ધ્રુવં મૃત્યુ = શરીર-આયુષ્યની મર્યાદા, છતાં સુખની ઈચ્છા મર્યાદાવાળી છે?. આયુષ્ય ફરવાનું જાણ્યા છતાં સુખની બુદ્ધિ ફરતી નથી ? આવતે ભવે દુઃખી ન થઉં, સુખી થઉં. ગોવાળીઆ, ખેડૂત જાત વગેરે પણ “ભગવાન ! આવતે ભવે સુખી થવું એમ વિચારે છે. સમજુ કે અણસમજુ તમામ વર્ગ આવતા ભવનાં સુખની ઈચ્છા કરે છે. ત્રીજા એથે ગમે તે ભવે પણ એવું સુખ છવા માગે છે કે–આવ્યા પછી ખસે નહીં. જે કે–દુનિયાના સુખે તે તે ડાળાં પાંખડાં છે. કુટુમ્બાદિક મેળવાય છે તે પણ કાળાંપાંખડાં છે, છતાં લેભને થેભ હેતું નથી. લાભને થોભ હેતો નથી તે ઉપર બ્રાહ્મણ વિદ્યાથીની સ્થા, એક બ્રાહ્મણ વિદ્યાથી હતે. વિદ્યાભ્યાસ કરવા માટે બહાર ગયે છે. કમ્દયે જેને ત્યાં ખાય પીએ છે ત્યાં એક ગુલામડી રહે છે. હલકી જાતને ચાળા ચટકામાં ઠેકાણું ન