________________ [379 એક્તાલીસમી જીવોમાં સરખાપણું, પણ શાની અપેક્ષાએ? તારા આત્માન, સુખ વહાલું છે તેમ જગતના તમામ આત્માને સુખ વહાલું છે. તેમજ તને દુખ અળખામણું છે તેમ.ગતના સર્વ જીવને દુખ અળખામણું છે, માટે બીજા જનાં સુખદુ:ખમાં તેઓને પિતાની જેવા માનવા.” આ સ્થિતિ નક્કી કરી શક્યા. જગતમાં જુદી જુદી ઈચ્છાવાળા, મરવાળાની જુદી જુદી રૂચિ છતાં બધાને જડ એક સુખ જ છે, એમ કહી શકયા. આંબાની ડાળ-ડાળીએ અનેક છતાં, મૂળીયું–જડ એક જ. તેવી રીતે અહીં જુદી જુદી ને છતાં પણ બધાંની જઠ દેખીએ છે એક જ કે સુખની ઇછા. મા જુન વિજ * સગપરિપૂર્ણ સુખ જોઈએ. સુખ પણ કેવું મેળવવા માગે છે? જમવા બેસાડે ને એકલા લાડવા પીરસે તે અર્થે લાડ બાય ને મેં ભાંગી જાય. મીઠાસ સાથે સાધન તરીકે ખાટે ખારે રસ માંગે છે. તેમ સુખની અંદર સાધન તરીકે પણ દુઃખ કઈ મળતું નથી. એકલા સુખમાં અઝરણ થશે, માટે વચમાં લગીર દુઃખ આવે તે ઠીક, તેમ કઈ ઈચ્છતું નથી. પકવાન સાથે શાકની "માફક-અથાણાની માફક કેઈ સુખ સાથે દુ:ખ માંગતુ નથી જેમાં બીલકુલ દુઃખ મળેલું ન હોય, તેવું સુખ માગે છે. શ્રીમંત માણસ-કેટીધ્વજ હેય, કુટુમ્બવાળે હેય, છતાં સંગ્રહણનું દરદ હેય તો? આપણું શરીર સાડાત્રણ મણનું છે. અંદર અંગુઠે પાક છે તે વખતે ચિત્ત નિગી ભાગ તરફ જાય છે કે લગીર પાકેલો ભાગ છે ત્યાં જાય છે? ચણાના ભાગ જેટલો ભાગ સંડ્યો છે ત્યાં જ ચિત્ત જય છે સુખ માગે છે એવું કે દુ:ખ વગરનું. વચમાં દુખની મખ પણ ન