________________ 382] દેશના દાનાઈએ પકડ્યો. રાજાએ વિચાર્યું બખ્ખી વાત કરી છે. મેલી-ગંદીખરાબ વાત હતી, પણ સ્પષ્ટ વાત કહી દીધી છે. આવે સીધે મનુષ્ય ફસાઈ ગયા છે. હવે તે વિદ્યાભ્યાસ છોડી દેશે તે તેની જિંદગી કેમ જશે? માટે તેનું મન ખુશ કરવા દે.” આમ વિચારી રાજાએ કહ્યું કે તારે જોઈએ તે માગ. વિદ્યાર્થીએ વિચાર્યું કે શું માગું ? તેને એ રીતે વિચારમાં પડેલ લેઈ રાજાએ શાન્તિથી વિચારવા સારુ તેને એક બાજુ ઝાડ નીચે વિચારમાં બેસાડ્યો. હવે ત્યાં બેઠે તે કરે વિચારે છે કે-બે માસા માટે ની કન્ય હતું, તે બે માસા સેનું માગી લઉં, પણ તેમાં તો કાલને એચવ પૂરે થશે. પાછી પંચાત તે ઊભા રહેવાની માટે દસ માસા માગું. પણ તેમાં તે છ મહીના જ માત્ર ચાલશે. વિદ્યાભ્યાસ તે વધારે કરવાને છે, માટે 25 માસા માગું તે વરસ દિવસ ચાલશે. એમ આગળ આગળ વિચારતાં "100 માસા માગું” એમ થયું. પાછે વિચાર આવ્યું કે-તે તે તેના મારા તહેવારોને પટે, પણ તેટલામાં ઘરેણાં ગાંઠ ન મળે માટે 1000 માસા માગું? પણ તેમાં તે રસાલા સેનાનાં ઘરેણું થાય માટે, નકકર નલને માટે 10000 માસા માગું. વળી વિચાર આવ્યો કે “દસ હજાર માસા સેનામાં તે માત્ર ઘરેણું થાય, પણ ગાડીવાડી ન થાય. ગાડીવાડી વગર તે અમે રખડતા છીએ અને રખડતાં રહીએ, માટે એક લાખ માસા માંગું. રાજા દેવાવાળો બે છે તે પછી મારે માગવામાં ખમી શા માટે રાખવી?” વળી વિચાર્યું કે- પણ મકાન વગર શું કરીશ? માટે 10 લાખ માંગું. વળી વિચાર આવ્યું કે “દસ લાખથી તે