________________ દેશના 344] દેશના ઉત્તમ માનનારે હેય. તેમાં પાંચે ઈન્દ્રિયે સંપૂર્ણપણું છે, તે પણ ઉત્તમ છે. લાંબી જિંદગી મળી છે. ગર્ભપણુમાં-બાળપણમાં યુવાવસ્થામાં પણ આપણે જીવ્યા તેથી ભાગ્યેય છે, તે વાત સર્વે મંજૂર કહે છે. ધર્મનાં ફળ ઈચ્છે છે, પણ ધર્મ કરવા તૈયાર નથી. “હા છંતિ, ર પુનઃ સત ' સ્વપ્રમાં દુઃખ થાય ત્યાં ઉદાસી થાય. જીવ સ્વપ્રમાં પણ દુ:ખને નથી ઈચ્છતે. અર્થાત હરઘડીએ હરપળે આ જીવ, સુખનેસારી સ્થિતિને જ ઈચ્છે છે. પરંતુ આ સુખ જે પૌગલિક ભેગવું છું, સારી સ્થિતિ અનુભવું છું, તેમાં પહેલાંની પૂણ્યાઈ આપણે ભેગવી લઈએ છીએ એ ખ્યાલ એ છાને જ હોય છે. આવક વગરનું ખર્ચ જે પેઢી કરે તેમાં પરિણામ શું હોય? તેવી રીતે આપણે આત્મા પૂણ્યને હરપળે હરસમયે ભગવ્યે જાય છે, પણ નવું પૂણ્ય મેળવતું નથી. તે પુણ્ય આવે છે કેમ? અને તે હું લઉં–ભેગું કરું તે વિચાર આવ્યું? બાળપણમાં ખાવાપીવાને વિચાર આવ્યું, પછી ભણવાને, પછી કુટુમ્બને, પછી કમાવાને વિચાર આવ્યા. જમ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી વિચાર અને વૈતરાં કર્યા, પરંતુ આગલી જિંદગી માટે શું ? એ વિચાર્યું ? જગતમાં મતભેદ, શાસ્ત્રો, ધર્મો, દર્શને જુદા જુદા છે. પણ એક વાત તે દરેક ધર્મવાળાને કબૂલ કરવી પડે છે. નાસ્તિકે પૂણ્ય-પાપ, સ્વર્ગ નરક, આત્મા ન માને પણ હું કહું તેમાં તે મત મેળવે છે. અહીંથી ઉઠાંતરી બધાને કરવાની છે. તેમાં નાસ્તિકને કે બીજા ધર્મવાળાને મતભેદ નથી. ચાહે અબાધિપતિ હોય-લાખ સ્ત્રીઓને માલીક હેય-કરોડના કુટુમ્બવાળ હોય-એટી કાયાવાળા હોય તે પણ મરવાનું તે