________________ સાડત્રીસમી [343 આ દેશના-૩૭ 200 પિષ વદી દશી. જાની શેરી-વડોદરા. દુર્ગતિમાં પડતાને ધારી રાખે તે ધર્મ. શાસ્ત્રકાર મહારાજા, ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ જણાવી ગયા કે–દરેક મનુષ્ય, પિતાને શાસ્ત્રકાર ના વખાણે. આત્માને - સાધ્યતાપૂર્વકનું જ્ઞાન મળે તે કામનું. એજું જ્ઞાન નહીં. કૂવે દેખી ન ખસીએ તે? એક આંધળો કૂવામાં પડે તે દયાનું પાત્ર કેણુ? બિચારે પડી ગયે તે દયાપાત્ર. આંધળે ખાડામાં પડી ગયે તે જગતનું દયાનું પાત્ર. દેખતે ખાડામાં પડે તે જગત બેવકૂફ કહે. પડ્યા, વાગ્યું અને ઉપરથી જગતે બેવકૂફ બનાવ્યા! કેમ? કારણ કે–આપણે દેખતા છીએ-જાણી શકીએ છીએ કે-અહીં ખાડે છે. જાણ્યા પછી જાણ્યાને ઉપગ કર્યો નહીં તે બેવકૂફ બને. આંખ ન હતી–અપંગ હતે-કૂવામાં પડયે. તેને બહાર કાઢીને દયા પણ ધરે. આંધળો કૂવામાં પડે તે દયાનું પાત્ર થાય. દેખતે કૂવામાં પડે તે ધિક્કારનું પાત્ર થાય. જેઓ આત્મા, પુણ્ય વગેરે ન માને તેઓ પુદગલમાં ગાંડા બને, તે તેવા ધિક્કારપાત્ર નથી, પણ જિનેશ્વરનાં વચનને જેઓ સાંભળે છે– માને છે, તેઓ પુદગલમાં ગાંડા બને તે ધિક્કારપાત્ર માટે તેવા આત્માઓ પુદ્ગલથી વિરતિ મેળવે. તેથી સમ્યગ્ર દર્શનજ્ઞાન–ચારિત્ર જે મેળવે તેને મનુષ્યભવ મળેલ સફળ; માટે સમ્યગદર્શન–જ્ઞાન ચારિત્ર મેળવવા ઉદ્યમ , એ જાણી જે આત્મા તે ત્રણ વસ્તુને ઉદ્યમ કરશે તે આ ભવ પરભવ માં લ્યાણ પામી એક્ષસુખને વિષે બિરાજમાન થશે.