________________ 328] દેશના દેશન દેશના 35 ? 2000 પોષ વદી 11 દેરળ-વડોદરા મનુષ્યગતિ જ માત્ર મેક્ષની નિસરણી. શાસ્ત્રકાર મહારાજ ભગવાન ઉમાસ્વાતિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે મનુષ્યભવ, એ આપણા હાથમાં આવેલી વસ્તુ કે જેના આપણે માલીક છીએ, જેને આપણે કબજે ધરાવીએ છીએ. પરંતુ માલિકી–કબજે મળવાથી વસ્તુની વ્યવસ્થા કરવાને હક આપણે નથી. સગીર જે ઘરમાં રહ્યો હોય તે ઘર તેના કબજાનું છે છતાં તેમાંથી એકાદ એરડે ભાડે આપવાને સગીરને હક નથી. કારણ? જ્યારે માલિકી કબજો તેને છે તે તે વ્યવસ્થા કરે તેમાં અડચણ શી છે? તે અડચણ એ છે કે-માલીકી કબજે છતાં પણ મીલક્તની ઉત્પત્તિની કીંમત, મલક્તને સદુપયેગ, એના ફાયદા-ગેરફાયદા, નુકશાન વગેરેને સગીર, બરાબર સમજે નહીં તેવા તે સગીર સ્થિતિ આવે તે જ સમ્યગદર્શન, આશ્રવ છોડ, સંવર નિર્જરા આદરવી, એમ જે જાણમાં આવે તે સમ્યગાન. અને તે આદરાય તે ચારિત્ર. આ સમ્યગ્દર્શનાદિ રૂઢિથી બેલાય તે આ જ છે. નિશ્ચય, સાધન અને તેની સફળતા. આ ત્રણ વસ્તુ મેળવવા માટે મનુષ્યભવને ઉપયોગ કરી શકીએ તે મનુષ્ય ભવ સફળ કરી શકીએ. આ ત્રણ ચીજ દેવતા, નારકી, તિય ન મેળવી શકે. મનુષ્ય સિવાય આ ત્રણ ચીજ કેઈ ન મેળવી શકે. હવે આ ત્રણ ચીજ કેવી રીતે મળે છે તે અ–