________________ ચેત્રીસમી 37. છટકી ન થાય, તેટલી જવાબદારી લગ્નની છે. પણ તે વિચારી નથી. કહે... જાનવરને આમાંની એકે જવાબદારી છે? તે તે પછી આ મનુષ્યપણાની મેંકાણ જ ને? જાનવરપણામાં આ વિષય મઘા ન હતા, તે મનુષ્યપણું મેળવીને શું ફાવ્યા? એવી જ રીતે રસના–ઈન્દ્રિમાં કીડી-મકેડી-માખીઓ પેટભર મીઠાઈઓ ખાઈ તમે કઈકની દુકાનેથી તે રીતે લઈને ખાવા તે ખરા! બટકુ તે લઈ જુએ! સજા થાય. મનુષ્યપણામાં રસને વિજય મેઘ પડે તેવી રીતે પ્રાણ ઈજિયને એ ગે. રાજાના બગીચામાં ભમરાઓમાખીઓને કઈ રકટેક ન કરે, તમે જાવ તે તરત સિપાઈ કે. મનુષ્ય થયા તે તમને રકટેક છે ને? ભમરા-માખીઓને રેસકટેક છે? બ્રાણને અંગે તેવી રીતે ચક્ષુ-શ્રોત્રને અંગે તિયાને શિકટેક નહીં. આપણને એકપણ વસ્તુ મેંઘવારી–જવાબદારીજોખમદારી વગરની નહીં, તે આપણે મનુષ્યપણું મેળવીને કર્યું શું? ઈન્ટિની જે વિષયના ઉગ તરીકે સફળતા ગણો તે જાનવરપણું સારું. તે માટે ઉમાસ્વાતિજી વાચક કહે છે કે–મનુષ્યપણને સદુગ ત્યારે જ કહેવાય કે (1) પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય કર. (2) પ્રાપ્ત કરવા લાયક ચીજને સિદ્ધ કરવાનાં સાધને મેળવવા અને (3) મળેલાં સાધનની સફળતા કરવી. આ ત્રણ ચીજ કરી શકે તે મનુષ્ય ભવની સફળતા. તે શબ્દ પ્રચલિત લાવીએ તે સમ્યગૂ દર્શન, જ્ઞાન ને ચારિત્ર તે જ પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય. તે જ મેળવવું છે, તે સિવાય બીજું નહીં, એજ નિશ્ચય. આ સિવાય બીજું નહીં. સર્વ કર્મને ક્ષય કરી, શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટ કરવી તે સિવાય બીજું નહીં. આ