________________ 30] દેશના દેશનાન લાગે, માટે તેને કાપી નાખે. તે નકામું પાણી પી જઈ જમીનને રસકસ ખેંચી લે છે ! માટે મૂળીયાં કાપી નાંખે વ્યવહારમાં ઉપયોગી તરીકે કેરી, માંજર, પાંદડા, ડાળી વગેરે જ છે, એ વાત ખરી પણ મૂળીયાં વગર ફળાદિક ન મળે. ઉપગ કેવી વિગેરેને થાય, મૂળીયાં કશા કામના નથી, છતાં બધાને આધાર મૂળી જ છે મૂળીઆને આધારે જ ડાળી, પાંદડાં, માંજર, કેરી વગેરે છે. જેમ વ્યવહાર પ્રવૃત્તિથી મૂળીયાં કશાં કામ ન લાગે પરંતુ બધાંને આધાર મૂળીયાં ઉપર છે, તેમ ધર્મ સીધે ખાવા-પીવા-ઓઢવા–રહેઠાણમાં કામ નથી લાગતું, પણ ભેજન બધાંને કેમ નથી મળતું ? તે કહે. કેટલાકને ખાવાપીવાનું-મકાન-વસ્ત્રો વગેરે બીલકુલ નથી મળતાં, તેનું કારણ શું ? કહેવું પડશે કે-પૂર્વ હાથ કરેલાને સાધને મળ્યાં છે. પુણય નથી કર્યું તેને સાને નથી મળ્યાં. આથી નક્કી થશે કે આ બધાની જડ ધર્મ છે, માટે કંચન-કામિની આદિ કરતાં ક્રોડગણે કીંમતી પદાર્થ ધર્મ છે. | કીંમતી વસ્તુની નકલ ઘણી હેય. આ ધર્મ જરૂરી છે, એમ નક્કી કર્યા પછી સમજવાનું કેકીંમતી પદાર્થો લેવા જાવ તો પ્રથમ સાવચેત થવું જોઈએ. ધૂળ લેવાવાળીને-સરખડે લેવા જતાં સાવચેતી રાખવી પડે છે. ધૂળની નકલ કઈ કરતું નથી ધૂળ, ઢા, તાંબાવાળાને નકલથી સાવચેત રહેવાનું હોતું નથી. સેના–ચાંદી, હીરા-મેતી લેવા જવાવાળાને કલઈ–પીત્તળ, ઈમીટેશન કલચરથી સાવચેત રહેવું પડે છે. કીંમતી પદાર્થો નલીથી વીંટાએલા હોય છે. તેથી જ કાપડ–દવા સરખામાં રેડમાર્ક કરવા પડે છે. કીંમતી વસ્તુની નકલ વધારે હોય.