________________ બત્રીસમી [299 મીયાને કાર્ય કરતા રોક્યા. વચમાં એવી ખાંચ ઘાલી કે મીયાં બાદશાહને હુકમ બજાવી ન શકે!” તેમ અહીં શાસકારે ધર્મની સાબિતિ કરી ત્યારે ધર્મની વાત સાંભળી આચાર્યને કહે છે કે “ધર્મ, એ આવશ્યક ચીજ શી રીતે? દુનિયામાં આવશ્યક કયા? ભૂખ ભાંગે–તરસ છીપાવે તે. ભજનથી ભૂખ ભાંગે. પાણીથી તરસ છીપે. ધરમથી ભૂખ ભાંગશે? કાવ્યથી તરસ છીપશે ? તમે પણ ભૂખ તરસ વખતે ભજન–પાણી લે છે. ટાઢ વખતે ધરમને ઓછાડ, નથી એઢતા, તમે પોતે જ ભેજના પાણીને ઉપગ કરે છે, વસ્ત્ર મકાનને ઉપયોગ કરે છે. ધરમને ઉપયોગ કરતા નથી તે ધરમ તમારા હિસાબે ય કામને નથી. કારણ કે તે તે કાર્યમાં તમે ધરમને આવશ્યક નથી રાખે. તમે ભૂખ ભાંગવા વિગેરે માટે ધરમને ઉપયોગમાં લીધું હતું તે તે ધર્મ, એ આવશ્યક છે એવું તમારું કહેવું માનતે પરંતુ આ દરેક બાબત જોતાં આવશ્યક ચીજો સાથે ધરમની જરૂર નથી.” આમ વાદી આચાર્યને કહે છે. કહે છે કે–જરુરીયાત વખતે તમે જ ધરમને પાછળ રાખે છે. તમે પોતે જરુરી ભૂખ વગેરે વખતે ભેજનાદિને જરુરી ગણે છે. આમ શિષ્ય શંકા કરી ત્યારે કહ્યું કે નિરૂપયોગી મૂળીયાં. બે આદમી વટેમાર્ગ તરીકે જતા હતા. માર્ગમાં આંબે આવ્યું. એકે કહ્યું કે–“કેરી ખાવા માટે જરુરી, માંજરે કને લગાડવા માટે જરુરી, પાંદડા, લાકડા વગેરે પણ બાળવા આદિ માટે જરુરી, પરંતુ આ વાંકાવાંકા મૂળીયાં, વગરજરૂરી. તે ખાવા પીવા પાટડામાં તેરણમાં મૂળીયા કામ