________________ સંગ્રહ બત્રીસમી [301 નાળીયેરનું ટેપરું અંદર હોય. બહાર પરું કેમ ન ઉગાડ્યું ? ફળ છેતરાં–છોડાં સાથે વીંટાએલું હોય છે, તેમ કીંમતી પદાર્થ નકલીથી વીંટાયેલા હોય છે. લેવાવાળાએ નકલીથી સાવચેતી રાખવી જોઈએ. ધર્મ કીંમતી છે. એટલે તેની નકલને પાર ન હાય માટે અસલ ધર્મ, તપાસીને લેવા જોઈએ. ધર્મ તપાસાય તે દેવગુરુની પરીક્ષા થાય. કેઈપણ મતવાળો પિતાના દેવને અધમ માનવાવાળે નથી. આચરણ અધર્મનું હોય તે પણ ધમ માને લીલાને પડદે નાંખે છે. વાત એ કે–માનેલ દેવને અધમ નહીં માને. ગુરુને વિષયી દેખે, તેમાં તેને-ગોકુળના બાળક માને. કેમ? તેના મેહ જન્ય આચરણને લીલાને પડદે નાખે છે. દેવગુરુ અધમી દેખાતા તેની ફિકર ન હતું, તે લીલાને પડદે નાખે ખરા? દેવને આધાર ધર્મ ઉપર. ગુરુને આધાર ધર્મ ઉપર. ધર્મ તે ધર્મસ્વરૂપ છે, માટે દેવગુરુના વિચારમાં પ્રથમ ધર્મ સમજવાની જરુર છે. ધર્મ સુંદર મળે તે દેવગુરુ પણ સુંદર મળે માટે દેવગુરુની પરીક્ષા પહેલાં ધર્મપરીક્ષા પ્રથમ કરવી જોઈએ, માટે ધર્મના હેતુ–સ્વરૂપ અને ફળ તરીકે ભેદે વિચારવાની જરૂર છે. અન્યથા ફળની ઈચ્છા સિદ્ધ=નક્કી જેવી છે. કેમકે જે ધર્મ હેય તે ફળની ઈચ્છા ન હોય તે પણ ફળ મળવાનું જ છે, માટે ધર્મમાં ફળની ઈચ્છા નકામી ચીજ ગણી. માત્ર પ્રવૃત્તિને અંગે ભલે ઈચ્છા ઉપગી હેય. ધર્મના હેતુ, સ્વરૂપ અને ફળ એ ત્રણ ચીજ સમજવાની જરૂર છે. ભેદે પણ છેલ્લે સમજવાના હેય. મનુધ્યપણાની સિદ્ધિ વગર આર્ય અનાર્ય ભેદ હોઈ શકે નહીં. તેમ ધર્મની સિદ્ધિ વગર તે ભેદે હેઈ ન શકે માટે ધર્મના