________________ દુનિયાએ હીરા-મિતીનું કીમતીપણું ગણાવ્યું, તેથી તેની કીંમત. જાનવરને તેની કિંમતનું ભૂત નથી. દુનિયાના પદાર્થો કીંમતી ગણીને તેને કીંમતવાળા ગયા છે. એ જ છે, યુવાન થાય-વિકૃત દશા થાય ત્યારે ? ઘેડીયામાં બાળકે હેય. વર વહુ હેય ને ભાઈ બેન હોય તેમાં ફરકશે? જુવાનીની વિકાર દશાના ભૂતની કિમત-વિષયની કીંમત તેને છે. કુટુમાં વધારે હોય તે જબરા ગણાય. પણ કૂતરીને સાત જન્મ ગાયને એક વાછરડું તેથી કુતરી ચડીયાતી ન ગણાય. કંચનનું–કામિનીનું–કુટુમ્બનું વળગાડેલું ભૂત છે. પરંતુ તેમાંના દરેકને સુખ દુઃખ ઉપર પ્રીતિ અપ્રીતિ, તે દુનિયાએ વીગાડેલ ભૂત નથી. ચમાં પણ સુખની પ્રાતિ, દુઃખની અપ્રીતિ છે. એક ભાઈ છે–આઠ મહીના ગર્ભને થયા એવામાં છેકરા ને હાથ બહાર નીકળી ગયો. ડોકટરે આવ્યા. ઑપરેશન કરી હાથ અંદર ઘાલવે તેમ નક્કી કર્યું. કુટુમ્બને જૂને વૈદ્ય આવ્યું. હું જલદી ઉપાય કરું. દીવાસળીને હાથ પર ચાંપી. છોકરાએ હાથ અંદર ખેંચી લીધે. તત્વ કે સુખની પ્રીતિ, દુઃખની અપ્રીતિ તે જન્મસિદ્ધ–સ્વભાવસિદ્ધ છે. બાજી બધી ચીજો ભૂત વળગે તેમ વળગાડે છે. સુખનાં સાધન એકઠાં કરીએ તે તે પણ કેવા જોઈએ? લાડવા જોડે ખાટું, તીખું જોઈએ. દુ:ખને અંગે શાક તરીકે પણ ઈચ્છા નથી. સુખ સાથે દુઃખની ઈચ્છા થાય છે? જે દુઃખ એક શાકની બાફેક વચમાં સ્વાદ ફેરવવા તરીકે પણ માગતા નથી. સુખનું અઝરણું ટાળવા પણ દુઃખ ઈચ્છતા નથી. જ્યારે સુખ સાધને કેવાં એકઠાં કર્યા ? સુખ ભેગવવું જોઈએ, પશુ