________________ બત્રીસમી છે દેશના ૩ર કે 2000 પણ વદી 7 સેમ-છાણી. સ્વરૂપથી ધર્મનું લક્ષણ. સુવં ઘન સુરં પાન, શરિતિઃ | * કાનજ: જાપન, રાજ પરથ: I શાસ્ત્રકાર મહારાજ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ કરતાં થકાં આગળ સૂચવી ગયાં કે–સંસારમાં નાના રૂચિલેક-ડે રે તિલા” કહેવાય છે. પણ મૂળ વસ્તુ માટે ભેદ નથી. સુખની પ્રીતિ ને દુઃખની અપ્રીતિ. આ વસ્તુમાં કેઈને મતભેદ નથી. સુખની ઉપર પ્રીતિ એટલે શત્રુને સુખ ઉપર પ્રીતિ હોય તે પિતે તેથી વિરુદ્ધ ન માને. બધા મેઢે ખાય છે, તે મારે મેઢે ન ખાવું તેમ કઈ માને છે ? તેમાં એકચિ રહેવું પડે છે. જે જીવનો સ્વભાવ સુખ ઉપર પ્રીતિ, દુઅ ઉપર અપ્રીતિ. દુનિયામાં બીજી વસ્તુ બહંકાવવાની હોય છે. નાના છોકરાને કાંકરા કે મોતી કે હીરાના ઢગલા ઉપર બેસાડે–તે તેમાં તેને ફરક દેખાશે નહીં, કારણ કે–તેને હજુ તેનું દુનિયાદારીથી કીંમતીપણું લાગ્યું નથી. છતાં મોક્ષ નહીં. ચૌદમે તે મન વચન કાયાના યોગ નથી. તેથી ઈચ્છા સર્વથા જાય ત્યાં મેક્ષ થાય. કારણ મેળવવામાં આવે તે વગર ઈચ્છાએ પણ કાર્ય થાય; માટે ધર્મના અથી જેને ધર્મનાં ફળ કરતાં ધર્મનું કારણ બતાવવું પ્રથમ જરૂરી છે. હવે તેમાં પ્રથમ શું બતાવવું? ધર્મનાં મૂળને સહકારી કરણે કયા? તે અગ્રે -