________________ એવા જીવે છે કે-આવતે ભવે જ મેક્ષે જવાના હોય. કઈ કાળે પહેલે ગુણકાણે મોક્ષે ગયા માટે મેક્ષ જ જોઈએ, એ વાત ચેાથે ગુણઠાણે, સુલસના નામથી કોઈપણ અજાણ નથી. તેને પુત્ર નથી. લગન થયાને વધારે વખત થયો છે. પિતે વિવેકવાળી છતાં, ધણી વિવેકવાળે છેતે નિયમ નથી. સુલસાને દેવતા પ્રસન્ન થાય છે. સ્વામીને ચિંતામાં દેખીને સુલસા કહે છે કે તમારે પુત્રની ઈચ્છા હોય તે બીજી પણ શકે છે. નાગ સારથી કહે- મારે બીજીથી પુત્ર ન જોઈએ. અહીં સુલસાને પુત્ર તે નથી. આથી સુલતાને દઢ ધર્મારાધન કરવાનું થયું અને દેવ તુષ્ટમાન થયા. “માગ.... માગ, માગે તે આપું કહ્યું. પણ સુલસાની સ્થિતિ આપણે જાણીએ છીએ. માને છે કે-મારે માગવું છે તે તારી પાસે નથી. તારી પાસે દેખું તે માગું ને? મારે સાધ્ય મેક્ષ છે. પછી દેવતાએ પ્રસન્ન થઈ 32 ગુટિકાઓ આપી. સંસારના કંટાળાથી એક સામટી બત્રીશ ખાધી. કર પુત્ર થયા. દેવતા માગવાનું કહે ત્યારે પણ તે બાઈ જાતને બીજું કાંઈ આગવી આવતું નથી. મેક્ષ આગળ આવે છે ! આપણે સમકિતનાં પડીકાં બાંધી લઈએ. પણ સમક્તિની સ્થિતિ નથી જોઈતી. એક જ ચીજ આખા જીવનમાં માંગવાની મેળવવાની. કઈ ? એક મેક્ષ જ. મોક્ષ તે પહેલે ગુણઠાણે પણ પિકારે છે. ચોથે ગુણઠાણે મોક્ષ જ જોઈએ આ થે ગુણઠાણે અદ્વિતીય અસાધારણ ભાવ હોય છતાં ત્યાંથી અનંતા કાળમાં કેઈમેક્ષ ગ નહીં ને જશે નહીં. 4 થે પાંચમું છઠું મેળવવાવાળો ધેર બન્યું. તે પછી 12 મે ગયે, તે પણ મેક્ષ નથી. 13 મે ગયે તે ત્યાં પણ કેવળ મેળવ્યું