________________ સંહ, બત્રીસમી સુખનાં સાધને આ ભવમાં પૂરતા મેળવ્યા ! કંચનાદિ મેળવ્યાં તેમાં પણ ધ્યાન ન રાખ્યું કે તે સાધને કેણે મેળવી આપ્યા? ગાડાની નીચે કૂતરું ચાલે-તે પિતે એમ જ માને છે કે-હું જ ભાર ખેંચું છું. એવી રીતે આપણે મહેનત શ્રીએ ને મળે એટલે મારી મહેનતનું ફળ એમ માનીએ છીએ. તે મહેનત કણ નથી કરતું? તે બધાં કેમ. પૈસાદ નથી મેળવી શક્તા ? મહેનતથી સ્ત્રીઓ મળતી હોય તે વાંઢ કેણ રહે? મહેનતથી કુટુમ્બ થાય તે કુટુંબ વગરનો કેણ રહે? મહેનત તે ગાડાની નીચે ચાલતું કુતરું પણ કરે છે. નશીબ હોય તે જ મહેનત ફળ દે. ગાડીની નીચે કૂતરું ચાલે તે જાણે કૂતરું કે હું ગાડું ખેંચું છું. મહેનત બધા કરતા છે છતાં દરેક ફળ મેળવતા નથી. મંદીના જીવડા હોય તેને મંદી સૂઝ, તેજીવાળાને તેજ સૂઝે. તેમાં મતભેદ કેમ પડ? 42=4. માં મતભેદ ન પડ્યો. ને તેજી મંદીમાં કેમ મતભેંદ પડ્યો? નશીબ ચડતું હોય તેનું લક્ષ તેજીમાં હોય છતાં મંદીમાં જવા વિચાર થાય નશીબને આધારે જ બુદ્ધિ સૂઝવાની. તે પ્રમાણે મહેનત કરશે. વિચારની વસ્તુમાં મતભેદ હોય, ભવિષ્યના સુખના વિચારે લાવે કેશુ? લાભની બુદ્ધિ છતાં અંતરાયનાં કારણના વિચાર આવે તેનું કારણ? સુખ મેળવવાનાં સાધને મેળવ્યા છતાં તેવા પ્રકારને વિચાર કોણે સુઝાડ નશીબદારી સિવાય અનુકૂળ મહેનત સૂઝે નહીં! ઉંદરને ઉદ્યમ અને લેરીંગનું ભાગ્ય. ઉંદર ભૂખે હત–મહેનત કરી, કરંડ કે. અંદર સાપ ભૂપે હત–નીકળે ને ભૂખ્યું હતું તેથી ઉંદરને ખાઈ ગયે. સાપના પુર્યોદયે કહે કે તેને લીધે ઉંદરે કરંડીયે